wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૬ ગુજરાતી (એકમ ૧-૨)

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

રેલવે સ્ટેશન પર લાલ રંગના પોશાકમાં કોણ ફરતા હોય છે?

a)

સ્ટેશન માસ્તર

b)

ટિકિટ તપાસનાર

c)

કુલી

d)

પોલીસ

2.

રેલવે સ્ટેશન કયા પ્રકારનો પાઠ છે?

a)

નિબંધ

b)

ચિત્ર

c)

વર્ણન

d)

વાર્તા

3.

રેલવે સ્ટેશન પર નીચે માંથી શું ના હોય ?

a)

ટિકિટ બારી

b)

પ્લેટફોર્મ

c)

પાટા

d)

હવાઈ જહાજ

4.

આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે?

a)

હિન્દમાતાને

b)

ધરતીને

c)

હિન્દને

d)

સૌ સંતાનોને

5.

કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે ?

a)

વેદોની

b)

કૃષ્ણની

c)

દેવોની

d)

પુણ્યની

6.

હિંદમાતા કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે ?

a)

સ્વાર્થનો

b)

રાષ્ટ્રપ્રેમનો

c)

સાહાસનો

d)

ગરીબીનો

7.

તવંગર શબ્દનો અર્થ જણાવો ?

a)

ગરીબ

b)

લોભી

c)

કંજૂસ

d)

પૈસાદાર

8.

નિરક્ષર શબ્દનો વિરુધ્ધાર્થી કયો છે ?

a)

અભણ

b)

નિરીક્ષક

c)

સાક્ષર

d)

આજ્ઞાંકિત

9.

ધન વગરનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

a)

નિર્ધન

b)

ધનિક

c)

પૈસાદાર

d)

લોભી

10.

જ્ઞાની : અજ્ઞાની તવંગર : ?

a)

પૈસાદાર

b)

ગરીબ

c)

નિરક્ષર

d)

સાક્ષર