wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Science unit test 01

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

તાપમાન વધતા દ્રવ્યકણોની ગતિજ ઉર્જા .......

a)

ઘટે

b)

વધે

c)

અચળ રહે

d)

ઘટીને વધે

2.

દ્રવ્યની ચોક્કસ આકાર, ચોક્કસ સીમા અને ચોક્કસ કદ ધરાવતી અવસ્થા શું કહે છે ?

a)

ઘન

b)

પ્રવાહી

c)

વાયુ

d)

પ્લાઝમા

3.

નીચેનામાંથી કાર્બનડાયોક્સાઇડની સંજ્ઞા કઇ છે ?

a)

CO3

b)

CO2

c)

CO

d)

CO4

4.

નીચેનામાંથી ઊર્ધપાતી પદાર્થ કયો છે ?

a)

મીઠું

b)

નવસાર

c)

ખાંડ

d)

સૂકોબરફ

5.

બાષ્પીભવન નો દર વધારવા માટે નીચેનામાંથી કયું પરિબળ જવાબદાર છે ?

a)

સપાટી નું શેત્રફળ વધવાથી

b)

તાપમાન વધવાથી

c)

ભેજની માત્રા માં ઘટાડો થવાથી

d)

આપેલા બધા જ પરિબળો

6.

દ્રવ્યના કણો વચ્ચે કયા પ્રકારના બળ પ્રવર્તે છે ?

a)

આંતર આણવીય આકર્ષણબળ

b)

સંકોચન બળ

c)

ખેંચાણ બળ

d)

આયનીય બળ

7.

પદાર્થનો એવો ગુણધર્મ કે જેથી પદાર્થ પોતાનો આકાર અને કદ જાળવી રાખે છે, તેને ....... કહે છે.

a)

તરલતા

b)

દ્રઢતા

c)

સખતાઈ

d)

ઘનતા

8.

કોઈ પણ પ્રવાહીનું બાષ્પીભવન ક્યારે શક્ય છે ?

a)

ઉત્કલનબિંદુએ

b)

ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને

c)

ઉત્કલનબિંદુ કરતા ઉચા તાપમાને

d)

કોઈ પણ તાપમાને

9.

પદાર્થના પ્રતિ એકમ કદના દળને શું કહે છે ?

a)

સખતાઈ

b)

ઘનતા

c)

તરલતા

d)

દ્રઢતા

10.

કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હશે ?

a)

00C

b)

1000C

c)

40C

d)

273k

11.

સૂકો બરફ કોને કહેવાય ?

a)

પ્રવાહી CO2

b)

ધન Co2

c)

વાયુ Co2

d)

એકપણ નહીં

12.

ધનતા શોધવાનું સૂત્ર ક્યુ છે?

a)

દળ/કદ

b)

કદ/દળ

c)

બળ/ક્ષેત્રફળ

d)

ક્ષેત્રફળ/દળ

13.

વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો.......

a)

પવન સાથે શોષાય જાય છે.

b)

પવનની સાથે ઊડી જાય છે.

c)

પવન સાથે ભળી જાય છે.

d)

પવનની વિરુદ્ધ દિશામાં જાય છે.

14.

કદ નો SI એકમ કયો છે ?

a)

ઘન સેમી

b)

ઘન મીટર

c)

ઘન કિલોમીટર

d)

આપેલ તમામ

15.

સૌપ્રથમ કોષ ની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલ છે ?

a)

રૉબર્ટ હૂક

b)

એન્ટોની વૉન લ્યવાન હીક

c)

રોબર્ટ બ્રાઉન્ડ

d)

પરકિજે

16.

....... વાતવિનિમય માટે અગત્યની ભૂમિકા કોષ તેમજ કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે ભજવે છે?

a)

આસૃતી

b)

અંતઃઆસૃતી

c)

બાહ્ય આસૃતી

d)

પ્રસરણ

17.

આસૃતી દ્વારા પાણી કોષમાં દાખલ થાય તેવા દ્રવણને શુ કહે છે?

a)

સમસાન્દ્ર

b)

અધોસાંદ્ર

c)

અધિસાંદ્ર

d)

આપેલ તમામ

18.

વનસ્પતિ કોષ બંધારણીય મજબૂતાઈ આપતા કયા પદાર્થોના બનેલા છે ?

a)

સેલ્યુલોઝ

b)

લિગ્નિન

c)

શર્કરા

d)

એક પણ નહીં

19.

કોષકેન્દ્ર ની બહારની બાજુએ આવેલ દ્વિસ્તરીય આવરણને શું કહે છે ?

a)

કોષરસપટલ

b)

કોષકેન્દ્ર પટલ

c)

પસંદગીમાન પ્રવેશશીલ પટલ

d)

આપેલ તમામ

20.

કોષકેન્દ્રમાં આવેલ રંગસૂત્રો કોના બનેલ છે

a)

RNA અને લિપિડ

b)

RNA અને પ્રોટીન્સ

c)

DNA અને પ્રોટીન

d)

DNA અને શર્કરા

21.

પ્રાણી કોષ કરતા વનસ્પતિ કોષમાં શું સખત હોય છે?

a)

કોષકેન્દ્ર

b)

કોષ દીવાલ

c)

કોષરસ

d)

રાસધાની

22.

કોષમાં પ્રોટીન ક્યાં ઉત્પન્ન થાય છે ?

a)

ગોલ્ગી પ્રસાધન

b)

લીસી અંતઃ કોષરસજાળ

c)

રીબોજોમ્સ

d)

કોષકેન્દ્ર

23.

ગોલ્ગી પ્રસાધન માં આવેલ પુટિકા ને શું કહે છે ?

a)

સિસ્ટર્ની

b)

પટલતંત્ર

c)

જાળતંત્ર

d)

એક પણ નહીં

24.

પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતમાં વિષારી દ્રવ્ય અને દવાઓ બિનવેપારી દ્રવ્યોમાં રૂપાંતર કરતી અંગિકા કઈ છે ?

a)

લીસી અંતઃકોષરસજાળ

b)

ગોલ્ગી પ્રસાધન

c)

રીબોજોમ્સ

d)

લાયસોજોમ્સ

25.

સજીવના કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કોષની કઈ અંગિકા કરે છે ?

a)

કોષરસપટલ

b)

કોષકેન્દ્ર

c)

કણાભસૂત્ર

d)

લાયસોજોમ્સ

26.

કોષનું શક્તિ (ઊર્જા) ચલણ ક્યાં ઉત્પન્ન થાય છે?

a)

રિબોઝોમ્સ

b)

ગોલ્ગી પ્રસાધન

c)

અંતઃકોષરસજાળ

d)

કાણાભસૂત્ર

27.

હરિત દ્રવ્ય ધરાવતા હરિત કણને શું કહે છે ?

a)

રંગકણ

b)

રંગહીનકણ

c)

શ્વેતકણ

d)

રક્તકણ

28.

પોતાનું સ્વતંત્ર DNA ધરાવતી અંગિકાના નામ આપો.

a)

હરિતકણ (રજકકણ) અને રિબોઝોમ્સ

b)

કણાભસૂત્ર અને ગોલ્ગી પ્રસાધન

c)

કણાભસૂત્ર અને હરિતકણ (રંજકકણ)

d)

સિસ્ટર્ની અને રંજકકણો

29.

પ્રવાહી પદાર્થ નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવે છે?

a)

વહનશીલતા

b)

પ્રસરણ

c)

તરલતા

d)

આપેલ તમામ

30.

દ્રવ્યના કણોની કઈ લાક્ષણિકતા યોગ્ય છે?

a)

કણો વચ્ચે ખાલી સ્થાનો

b)

સતત ગતિશીલતા

c)

આંતર મિશ્રિતતા

d)

આપેલ તમામ