wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

July test

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

આપેલ સંખ્યાને અંકમાં લખો. -આઠ લાખ ચોપન હજાર

a)

8,54,000

b)

8,00,540

c)

8,00,005

2.

આપેલ સંખ્યાને શબ્દમાં લખો. -80,00,050

a)

અેંશી લાખ પાંચ

b)

અેંશી લાખ પચાસ હજાર

c)

અેંશી લાખ પચાસ

3.

આપેલ સંખ્યામાં 6 ની સ્થાનકિંમત જણાવો. -12,56,321

a)

60,000

b)

6,000

c)

600

4.

2 કિગ્રા + 2 કિગ્રા + 2 કિગ્રા + 1 કિગ્રા = ?

a)

8 કિગ્રા

b)

7 કિગ્રા

c)

5 કિગ્રા

5.

તાલાળા ગીરને કેસર કેરીની ....... કહેવાય.

a)

રાણી

b)

હરીફાઈ

c)

રાજધાની

6.

હાઈકુ કેટલા અક્ષરનું હોય છે?

a)

20

b)

17

c)

7

7.

સૌથી નાની ત્રણ અંકની સંખ્યા કઇ છે?

a)

100

b)

999

c)

101

8.

કરોડમાં કેટલાં શૂન્ય હોય છે?

a)

5

b)

6

c)

7

9.

બળદગાડું અેક ફેરામાં 200 કિગ્રા કેરી લાવે છે, તો ત્રણ ફેરામાં કેટલા કિગ્રા કેરી લાવશે?

a)

300

b)

600

c)

900

10.

આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. - 57,82,345; 87,82,453; 75,82,543

a)

87,82,453; 75,82,543; 57,82,543

b)

75,82,543; 57,82,543; 87,82,453

c)

57,82,543; 75,82,453; 87,82,453

11.

1 કિગ્રા કેરીનો ભાવ ₹80 હોય, તો 3 કિગ્રા કેરીનો ભાવ કેટલો થાય?

a)

₹240

b)

₹130

c)

₹200

12.

100 વખત 1000 અેટલે કેટલા થાય?

a)

1,000

b)

1,00,000

c)

10

13.

જો કેરીના અેક બૉક્સનું વજન 12

કિગ્રા હોય, તો આવાં 10 બૉક્સનું વજન કેટલું થાય?

a)

20 કિગ્રા

b)

120 કિગ્રા

c)

100 કિગ્રા

14.

2000 વાહનોનાં અડધા વાહનો કેટલા થાય?

a)

500 વાહનો

b)

100 વાહનો

c)

1000 વાહનો

15.

નીચેનામાંથી ક્યું ચિત્ર કેરીનું છે?

a)
b)
c)