Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

1 મજાની ઈંદ્રિયો - હસુભાઈ બી. પટેલ, તલોધ પ્રાથમિક શાળા

Total questions: 27

Worksheet time: 14mins

Name
Class
Date
1.
નીચેનામાંથી કયા પક્ષીની ર્દષ્ટિ તીવ્ર છે ?
a)
સમડી
b)
ચકલી
c)
પોપટ
d)
ઘુવડ
2.
કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે ?
a)
ઘોડો
b)
ઊંટ
c)
હાથી
d)
કૂતરો
3.
માણસની જેમ માથાપર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે ?
a)
ઘુવડ
b)
પોપટ
c)
કાગડો
d)
કબૂતર
4.
નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી ?
a)
બળદ
b)
ગઘેડું
c)
મગર
d)
બકરી
5.
રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે ?
a)
લાલ અને પીળા
b)
કાળા અને સફેદ
c)
લીલા અને લાલ
d)
કાળા અને લીલા
6.
ઘરમાં મીઠાઈ કે ખાંડ વેરાઈ હોય તો કયું જીવજંતુ ત્યાં થોડી વારમાં આવી જાય છે ?
a)
વંદો
b)
કીડી
c)
પતંગિયું
d)
મચ્છર
7.
કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે ?
a)
ગાય
b)
રીંછ
c)
વાઘ
d)
હરણ
8.
................. પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે.
a)
ઘુવડ
b)
ચકલી
c)
પોપટ
d)
કબૂતર
9.

માછલીઓ ............................ દ્વારા ચેતવણી આપે છે.

a)

વિદ્યુતસંકેત

b)

અવાજ

c)

હવા

d)

હવાભાવ

10.
ગરોળી .......................... ની ઋતુમાં લાંબી ગાઢ નિદ્રામાં જતી રહે છે.
a)
શિયાળો
b)
ઉનાળો
c)
ચોમાસુ
d)
વસંતઋતુ
11.
વાઘ પોતાના વિસ્તારને ................. થી નિશાની બનાવી અલગ પાડે છે.
a)
પેશાબ
b)
મળ
c)
લાળ
d)
ચિહન
12.

ગુજરાતમાં 'ગીર' રાષ્ટ્રીય ઉદ્યાન ................ માટેનું આશ્રય સ્થાન છે.

a)

વાઘ

b)

સિંહ

c)

કાળિયાર

d)

મોર

13.
પ્રાણીઓ સ્વાદ, સુંગધ અને .................. અનુભવી શકે છે.
a)
લાગણી
b)
હાવભાવ
c)
ક્રોધ
d)
દયા
14.
મચ્છરો આપણને આપણા શરીરની .................. પરથી શોધી લે છે.
a)
પરસેવો
b)
સુગંધ
c)
ગરમી
d)
અવાજ
15.
..................... દરમિયાન જાગતાં પ્રાણીઓના થોડા રંગો જોઈ શકે છે.
a)
રાત્રી
b)
દિવસ
c)
બપોર
d)
સાંજ
16.
જંગલમાં ........................... બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે.
a)
હાથી
b)
હરણ
c)
લંગૂર
d)
પોપટ
17.
પક્ષીઓને ............ ના સ્થાને પીંછાથી ઢકાયેલા નાના છિદ્રો હોય છે.
a)
પાંખ
b)
ચાંચ
c)
કાન
d)
આંખ
18.
કૂતરાની સૂંઘવાની શકિત ખૂબજ તીવ્ર હોય છે.
a)
ખરું
b)
ખોટું
19.
સમડી ખૂબ નજીકની જ વસ્તુને જોઈ શકે છે.
a)
ખરું
b)
ખોટું
20.
પ્રાણીઓ આપણા જેવા રંગો જોઈ શકતા નથી.
a)
ખરું
b)
ખોટું
21.
કીડીઓ હંમેશા હરોળમાં જાય છે.
a)
ખરું
b)
ખોટું
22.
કીડી બીજી કીડીને તેની સુગંધથી ઓળખે છે.
a)
ખરું
b)
ખોટું
23.
પ્રાણીઓને એક જ પ્રકારની ઈન્દ્રિયો હોય છે.
a)
ખરું
b)
ખોટું
24.
મચ્છરો આપણા શરીરની સુંગધથી આપણને શોધી લે છે.
a)
ખરું
b)
ખોટું
25.
પ્રાણીસૃષ્ટિ અદ્દ્ભૂત ઈન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે.
a)
ખરું
b)
ખોટું
26.
સ્લોથ પ્રાણી વાઘ જેવું લાગે છે.
a)
ખરું
b)
ખોટું
27.
મોટા ભાગનાં પક્ષીઓની આંખો માથા પર આગળની તરફ હોય છે.
a)
ખરું
b)
ખોટું