Free Printable Worksheets
Font size
More settings
પોપટનો રંગ કેવો હોય છે?
લાલ
પીળો
લીલો
કાળો
સફરજનનો રંગ કેવો હોય છે?
નારંગી
વાદળી
મરચાનો રંગ કેવો હોય છે?
લાલ અને લીલો
પીળો અને સફેદ
લીલો અને વાદળી
કાળો અને કેસરી