Free Printable Worksheets
Font size
More settings
કોષની શોધ કોને કરી હતી?
રોબર્ટ બ્રાઉન
પરકીંજે
રોબર્ટ હુક
થોમસન
નીચેના માંથી કોન કોષનો મુખ્ય ભાગ નથી?
કોષકેન્દ્ર
કોષરસપટલ
કોષકેન્દ્રીકા
કોષરસ
કોષકેન્દ્રનું કાર્ય..........છે.
નિયમન
ઉર્મિવેગ નું વહન
સહનીયમન
એકપણ નહિ