NEW
Font size
S
M
L
XL
Worksheetsગુજરાતી ટેસ્ટ પાઠ 1 અને 2
Total questions: 10
Worksheet time: 16mins
Name
Class
Date
1.
મેળામાં કેટલી દુકાનો દેખાય છે ?
a)
2
b)
3
c)
4
d)
5
2.
રમકડાં ની દુકાન નું નામ શું છે?
a)
પ્રણામ
b)
પ્રમાણ
c)
પ્રણમ
d)
પ્રાણમ
3.
આઇસ્ક્રીમ સેન્ટર નું નામ શું છે?
a)
હરસ
b)
હર્ષા
c)
હર્ષ
d)
હરસા
4.
દોરડા પર ચાલતાં નટ ના હાથ માં શું છે?
a)
લાકડી
b)
ફુગ્ગો
c)
ચકરડી
d)
વાંસળી
5.
મદારી શું વગાડે છે?
a)
ડમરુ
b)
ઢોલ
c)
વાંસળી
d)
નગારા
6.
આજ ની ઘડી રળિયામણી કાવ્ય ના કવિ કોણ છે?
a)
નરસિંહ મહેતા
b)
મીરાંબાઇ
c)
ધ્રુવ ભટ્ટ
d)
પ્રવિણ દરજી
7.
નિચેનામાથી સાચી જોડણી પસંદ કરો.
a)
શાવરણી
b)
સાવરણી
c)
છાવરણી
d)
ષાવરણી
8.
સમાનાર્થી શબ્દ પસંદ કરો. " નીર"
a)
વહેણ
b)
નજીક
c)
જળ
d)
જાળ
9.
સાથિયોં કોણ પુરે છે?
a)
ગોપીઓ
b)
સૌભાગ્યવતી સ્ત્રીઓ
c)
ગોવાળો
d)
કુમારિકાઓ
10.
તરિયાતોરણ માં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે?
a)
વાંસ, આસોપાલવ, આંબો
b)
આસોપાલવ, આંબો, લીમડો
c)
આંબો,નાળિયેર, વાંસ
d)
આસોપાલવ, આંબો, નાળિયેર
Reset
