Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રકરણ : 1 સંખ્યા પદ્ધતિ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે?

a)

0

b)

1

c)

2

d)

-1

2.

પૂર્ણ સંખ્યાનાં ગણને...... દ્વારા દર્શાવાય છે.

a)

N

b)

W

c)

R

d)

Z

3.

12 અને 13 વચ્ચે ની સંખ્યા...... છે.

a)

35/2

b)

25/2

c)

45/2

d)

55/2

4.

16 નું વર્ગમૂળ....... છે.

a)

4

b)

-4

c)

4 અથવા -4

d)

8

5.

0.⁻9⁻⃗⃗ને p/q સ્વરૂપ માં અભિવ્યક્ત કરો.

a)

9/9

b)

1/9

c)

10/9

d)

9/10

6.

0.8888...... ને ટૂંક માં ......લખાય.

a)

0.8

b)

0.⁻8

c)

0.⁻88

d)

0.⁻8888

7.

2 - √3 / √3 ના છેદનૂ સંમેયીકરણ...... થી થશે.

a)

√3

b)

-√3

c)

1/√3

d)

-1/√3

8.

(√5+√2) (√5-√2) = ......

a)

10

b)

2

c)

5

d)

3

9.

3/√7 - √2 ના છેદનું સંમયીકરણ અવયવ...... છે.

a)

3/√7 - √2

b)

√7 - √2

c)

√7 + √2

d)

√7 - 2

10.

3√2 × 5√2 = ......... .

a)

8√2

b)

60

c)

35√2

d)

30

11.

3⁻² = ....... .

a)

-9

b)

-6

c)

1/9

d)

- 1/9

12.

1/256 = ....... .

a)

2⁸

b)

2⁻⁸

c)

16⁻²

d)

16²

13.

(125)⁻¹/³ = ......

a)

1/5

b)

5

c)

15

d)

-15

14.

(2)⁰ = ........

a)

1

b)

2

c)

0

d)

20

15.

(0)² =........ .

a)

1

b)

0

c)

3

d)

2

16.

આપેલ સંમેય સંખ્યા વચ્ચે ....... સંમેય સંખ્યા ઓ આવેલી છે.

a)

2

b)

4

c)

ઘણીજ પરંતુ સાન્ત

d)

અનંત

17.

Π એ કઈ સંખ્યા છે?

a)

સંમેય સંખ્યા

b)

પૂર્ણક સંખ્યા

c)

અસંમેય સંખ્યા

d)

સંમેય અને અસમેય સંખ્યા

18.

√3 એ કઈ સંખ્યા છે?

a)

સંમેય સંખ્યા

b)

પૂર્ણક સંખ્યા

c)

અસંમેય સંખ્યા

d)

સંમેય અને અસમેય સંખ્યા

19.

સૌથી નાની ધનપૂર્ણક સંખ્યા કઈ ?

a)

0

b)

1

c)

2

d)

-1

20.

10 અને 11 વચ્ચે સંમેય સંખ્યા........ છે.

a)

21/4

b)

87/8

c)

97/8

d)

47/9