wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

KM group quiz 1

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કારણ સત્સંગ ની સ્થાપના કોણે કરી ?

a)

ગુરુદેવ પ પૂ બાપજી

b)

જીનવપ્રાણ અબજીબાપશ્રી

c)

ગુરુવર્ય પ પૂ સ્વામીશ્રી

d)

સ્વામિનારાયણ ભગવાન

2.

વ્હાલા ગુરુવર્ય પ પૂ સ્વામીશ્રી નું પૂર્વાશ્રમ નું ગામ નું નામ જણાવો

a)

ધોળકા

b)

વાસણ

c)

સરસપુર

d)

દદુકા

3.

સ્વરૂપનિષ્ઠા ગ્રંથ કોની પ્રેરણા અને માર્ગદર્શન થી રચાયો ?

a)

વ્હાલા ગુરુવર્ય પ પૂ સ્વામીશ્રી

b)

જીવનપ્રાણ અબજીબાપશ્રી

c)

સદગુરુ મુનીસ્વામી

d)

ગુરુદેવ પ પૂ બાપજી

4.

જે મહારાજ અને મોટાપુરુષની આગળ -------- થઇ ગયો તેના સાધનકાળના તમામ સાધનો સરળ થઇ જાય।

a)

દાસ

b)

ગરજુ

c)

ભૂખ્યા

d)

સરળ

5.

સત્સંગમાં સદાય સુખી રહેવા માટે શું દ્રડ કરવું પડે ?

a)

મહિમા

b)

નિષ્ઠા

c)

નિયમ

d)

સમજણ

6.

which of the following is the oldest monument?

a)

Qutubminar

b)

Taj Mahal

c)

Ajanta Caves

d)

Red Fort

7.

what is the largest city of india?

a)

mumbai

b)

kolkata

c)

madras

d)

delhi

8.

મહારાજે નિષ્ઠા બાબતે કોની કસોટી લીધી હતી ?

a)

સદગુરુ નિત્યાનંદ સ્વામી

b)

સદગુરુ ગોપાળાનંદ સ્વામી

c)

સદગુરુ બ્રહ્માનંદ સ્વામી

d)

સદગુરુ મુક્તાનંદ સ્વામી

9.

simplify: ( 4 - 5) - (13-18+2)

a)

-1

b)

-2

c)

1

d)

2

10.

એક દિવસ માં કેટલી second હોય છે ?

a)

86400

b)

84600

c)

64800

d)

43200

11.

ગુરુદેવ પ પૂ બાપજીનું પ્રાગટ્ય ક્યારે થયું ?

a)

સંવત 1989 ફાગણ સુદ એકમ

b)

સંવત1989 ફાગણ સુદ પૂનમ

c)

સંવત1989 ફાગણ વદ એકમ

d)

આપેલ એક પણ નહિ

12.

ટોટલ શિક્ષાપત્રી ના શ્લોકની સંખ્યા કેટલી છે ?

a)

212

b)

210

c)

220

d)

112

13.
a)

2

b)

4

c)

6

d)

8

14.

look at the picture and name the colour in the order. one colour perfectly matches its name. Which word is it?

a)

blue

b)

Lilac

c)

purple

d)

Magenta

15.

which glass gets full first?

a)

7

b)

3

c)

6

d)

1

16.

વહાલા ગુરુવર્ય પ પૂ સ્વામીશ્રી નું પ્રાગટ્ય વર્ષ કયું છે

a)

ઈ સ 1958

b)

ઈ સ 1954

c)

ઈ સ 1959

d)

ઈ સ 1956

17.

How many squares do you see in the given figure?

a)

17

b)

14

c)

16

d)

15

18.

Km Family total ketla members che ?

a)

49

b)

50

c)

52

d)

54

19.

what is the capital of telangana?

a)

chennai

b)

hyderabad

c)

bhubneshwar

d)

kolkata

20.

who won the first world cup?

a)

west indies

b)

Australia

c)

newzeland

d)

england