NEW
Font size
Worksheets10th Maths Ch-10 વર્તુળ (30.7.2020) Quiz-2
Total questions: 5
Worksheet time: 15mins
બિંદુ P વર્તુળના કેન્દ્ર O થી 26 cm દૂર છે અને P માંથી દોરેલ સ્પર્શક PT ની લંબાઈ 10 cm છે. વર્તુળની ત્રિજ્યા શોધો.
6
12
24
48
એક વર્તુળની બહારના બિંદુ Q માંથી દોરેલ સ્પર્શકની લંબાઈ 24 cm અને બિંદુ Qનું વર્તુળના કેન્દ્રથી અંતર 25 cm છે, તો તે વર્તુળનો વ્યાસ ........ cm હોય.
7
14
21
28
O કેન્દ્રિત વર્તુળને દોરેલા બે સ્પર્શકો AP અને AQ પરસ્પર લંબ છે અને દરેક સ્પર્શકની લંબાઈ 5 cm છે, તો તે વર્તુળની ત્રિજ્યા ..... cm હોય.
2.5
5
10
20
P કેન્દ્ર અને 7 cm ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ A માંથી દોરેલ સ્પર્શક વર્તુળને B બિંદુમાં સ્પર્શે છે. જો AB = 24 cm હોય, તો PA = ........
7
24
25
50
AB એ પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. જ્યાં, B એ સ્પર્શબિંદુ છે. P એ વર્તુળને C બિંદુમાં છેદે છે. જો AB = 15 cm અને AC = 9 cm હોય , તો વર્તુળનો વ્યાસ = .........
4
8
16
24
