NEW
Font size
Worksheetsપ્રકરણ 15 - સંભાવના ૧ ગુણના પ્રશ્નો
Total questions: 15
Worksheet time: 30mins
લીપવર્ષ ન હોય તેવા વર્ષમાં ૫૩ સોમવાર આવે તેની સંભાવના ____ છે
૧/7
2/7
3/7
4/7
ત્રણ સમતોલ સિક્કા એક સાથે ઉછાળતા વધુમાં વધુ બે છાપ મળે તેની સંભાવના _____ છે
1/2
3/8
5/8
7/8
સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાથી એક પત્તું યાદ્ચ્છીક રીતે પસંદ કરતાં તે લાલનું પત્તું મળે અથવા રાણી મળે તેની સંભાવના ____ છે
4/13
5/13
5/13
7/13
એક થેલીમાં 8 ભૂરી , 7સફેદ, 5 લાલ લખોટીઓ છે તેમાથી એક લખોટી યાદચ્છીક રીતે પસંદ કરતાં તે સફેદ હોય તેની સંભાવના ____ છે
8/20
7/20
5/20
12/20
બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો બંને પર સમાન અંક ન હોય તેની સંભાવના ____ છે
1
5/6
1/6
0
100 ગુણના પ્રશ્નપત્રમાં 77 ગુણ આવે તેની સંભાવના ____ છે
1/100
77/100
1/101
100/77
બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો બંને પર કાંટો આવે તેની સંભાવના _____ છે
1/5
1/2
1/3
1/4
સમતોલ પાસા ઉપર 7 અંક આવે તેની સંભાવના ____ છે
1
0
1/6
1/7
અશક્ય ઘટનાની પુરક ઘટનાની સંભાવના _____ છે
1
0
2/7
1/7
લીપવર્ષ 2008 ના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના ____ છે
1/7
2/7
1
0
તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 60 માથી 61 ગુણ આવે તેની સંભાવના _______ છે
0.3
0
1
0.5
મહિનાની પહેલી તારીખે રવિવાર હોય તેની સંભાવના ______ છે
1/14
1/7
1/28
1/30
એપ્રિલ માસમાં 5 બુધવાર આવવાની સંભાવના _____ છે
1/7
2/7
5/7
5/30
P(A') = 0.57 તો P(A) =_______
27/100
0.043
0.43
0
ભારત વર્લ્ડકપ સેમીફાઈનલમાં પોહચી ગયેલ છે. ભારત સિવાય અન્ય ત્રણ ટીમો ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ રમવાના છે. તો ભારત વર્લ્ડકપ જીતે તેની સંભાવના ________ છે.
૧/૪
૪
૮
૧/8
