wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Statistics

Total questions: 4

Worksheet time: 4mins

Name
Class
Date
1.

એક વસ્તુનો ભાવ આધારવર્ષ ની સરખામણી માં ચાલું વર્ષે ૩.૨ ગણો વધે છે. તો સૂચક આંક કેટલો થાય???

(a)  

2.

ક્રમાંક સહસંબંધ ની રીત માં બે ચલ નાં ક્રમાંકો નાં તફાવતો નો સરવાળો (a)   થાય.

3.

વિધેય f(x) = 21 હોય તો f'(x) = (a)  

4.

લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય??

(a)