Free Printable Worksheets
NEW
Font size
More settings
આ કાવ્યમાં 'દેવભૂમિ' એટલે...
દેવની ભૂમિ
દેવોની ભૂમિ
પવિત્ર ભૂમિ
'શુભ ખાનપાન બક્ષી' - એટલે...
સારું ખાવાપીવાનું આપી
સારા ખાનપાનની બક્ષીસ આપવી.
સારા ખાનપાનની સુવિધા આપવી.
પૈસાદાર શબ્દનો સમાનાર્થી શબ્દ નથી.
તવંગર
દીન
શ્રીમંત
'સાહો બધા પરસ્પર' - એટલે...
એકબીજાને મદદ કરો.
એકબીજાને સાથ આપવો.
એકબીજાની સાથે રહેવું.
સમાન શબ્દનો અર્થ ?
સમાનતા
સમતલ
સરખું