Worksheetstrial test 7
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
11 + 8 = .......
a)
17
b)
12
c)
16
d)
19
2.
આપેલી સંખ્યામાંથી બેકી સંખ્યા જણાવો.
a)
9
b)
13
c)
4
d)
1
3.
આજે શુક્રવાર છે.
a)
સાચું
b)
ખોટુ
4.
12 × 8= .......
a)
96
b)
69
c)
20
d)
48
5.
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે?
a)
2
b)
4
c)
1
d)
0
6.
ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે?
a)
વિજયભાઈ રૂપાણી
b)
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
c)
નીતિન પટેલ
d)
મમતા બેનર્જી
7.
'પાણી' નો સમાનાર્થી શબ્દો કયો છે?
a)
પવન
b)
પ્રકાશ
c)
નીર
d)
ધરા
8.
28 ,914 માં 8 ની સ્થાન કિંમત કઈ છે?
a)
800
b)
8
c)
8000
d)
80000
9.
ધોરણ 7 માં સામાજિક વિજ્ઞાન કોણ ભણાવે છે?
a)
નેહાબેન
b)
કીર્તિબેન
c)
મિત્રાબેન
d)
જોનિકાબેન
10.
નવરાત્રિનો તહેવાર કેટલા દિવસ સુધી ઉજવવામાં આવે છે?
a)
8
b)
12
c)
9
d)
5
100 %
