Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Demo test 2

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

6 + 8 = ?

a)

14

b)

15

c)

20

d)

12

2.

નીચેનામાંથી કોને ફળ કહેવાય?

a)

કોબીજ

b)

કેરી

c)

બટાટા

d)

રીંગણા

3.

મમ્મી ના ભાઈ ને શું કહેવાય?

a)

કાકા

b)

દાદા

c)

માસા

d)

મામા

4.

પંખીઓ ક્યાં રહે છે?

a)

માળામાં

b)

દરમાં

c)

બખોલમાં

d)

તબેલામાં

5.

આપણે ક્યાં શહેરમાં રહીએ છીએ?

a)

અમદાવાદ

b)

સુરત

c)

રાજકોટ

d)

વડોદરા

6.

ઉત્તરાયણ ના તહેવાર ને મકરસંક્રાતિ પણ કહેવાય છે.

a)

✅

b)

❌

7.

હાથી સૂંઢ વડે પાણી પીવે છે.

a)

❌

b)

✅

8.

ગાય જંગલમાં જોવા મળતું પ્રાણી છે.

a)

✅

b)

❌

9.

પપ્પાના બહેનને માસી કહેવાય.

a)

❌

b)

✔️

10.

4 × 6 = 30

a)

✖️

b)

✅