WorksheetsAugust Round 1( Maths)
Total questions: 15
Worksheet time: 30mins
નીચેનામાંથી સુરેખ સમીકરણ નું વ્યાપક સ્વરૂપ કયું છે?
ax + b = 0
ax2 + bx + c = 0
ax3 + bx2 + c = 0
આપેલ પૈકી એક પણ નહિ.
જો x = 2 હોય, તો 2x - 1 = ......
2
3
4
5
'a અને 6 નો સરવાળો 10 થાય છે.' તેને સમીકરણ સ્વરૂપે.......લખાય.
a - 6 = 10
6a = 10
a + 6 = 10
a/6 = 10
જો x = 2 હોય, તો 3x + 1 = ......
5
3
9
7
સમીકરણ x + 3 = 3 નો ઉકેલ .....છે.
1
0
2
6
' b ના ચાર ગણા માં 3 ઉમેરતા 27 મળે.' નું સમીકરણ.......છે.
4b + 3 = 27
4b - 3 = 27
3b + 4 = 27
3b - 4 = 27
3x - 2 = 16 એ x = ....... માટે સાચું છે.
3
6
9
18
x = 4 ઉકેલ ધરાવતું સમીકરણ ............. છે.
4x - 1 = 3
3x + 1 = 4
2x + 1 = 3
x + 1 = 5
x = .......માટે સમીકરણ 3x - 1 = 5 નું સમાધાન થાય.
0
1
2
3
જો x = 4 હોય, તો 10 - 2x = ......
2
4
6
8
2x + 3 > 5 એ સમીકરણ છે.
આપેલ વિધાન ખરું છે.
આપેલ વિધાન ખોટું છે.
5x - 7 = 8 સમીકરણ નો ઉકેલ 3 છે.
આપેલ વિધાન ખરું છે.
આપેલ વિધાન ખોટું છે.
x + 1 = 4 માં x = 3 મુકતા સમીકરણની સમતા જળવાય છે.
આપેલ વિધાન ખરું છે.
આપેલ વિધાન ખોટું છે.
14. જોડકાં જોડો.
i) x - 3 = 3 a) x = 3
ii)x + 2 = 2 b) x = 6
iii)3x + 7= 16 c) x = 0
i) ----> (b)
ii) ----> (c)
iii) ----> (a)
i) ----> (c)
ii) ----> (a)
iii) ----> (b)
15. જોડકાં જોડો.
i) y માં 4 ઉમેરતાં 10 મળે. a) y - 3 = 6
ii) y માંથી 3 બાદ કરતા 6 મળે.b)y+4 =8
iii)y માં 4 ઉમેરતાં 8 મળે. c)y + 4 =10
i) ---->(b)
ii) ---->(c)
iii) ---->(a)
i) ----> (c)
ii) ----> (a)
iii) ----> (b)
