NEW
Font size
S
M
L
XL
Worksheets9th science
Total questions: 39
Worksheet time: 39mins
Name
Class
Date
1.
કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા આપણે ________ નો ઉલ્લેખ કરીએ છીએ .
a)
ઉદગમ બિંદુ
b)
સંદર્ભ બિંદુ
c)
યોગ બિંદુ
d)
આપેલ તમામ
2.
ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની __________ કહે છે.
a)
જડપ
b)
વેગ
c)
પ્રવેગ
d)
એક પણ નહી
3.
નીચેના માથી પ્રવેગની સંજ્ઞા કઈ છે?
a)
A
b)
s
c)
a
d)
m
4.
પ્રવેગ ________ રાશિ છે .
a)
અદીશ
b)
સદીશ
c)
a,b બન્ને
d)
એક પણ નહી
5.
સરેરાશ વેગ ને _______ વડે દર્શાવાય છે .
a)
V
b)
A avg
c)
M-avg
d)
V-avg
6.
જડપ નો SI એકમ ________ છે.
a)
m/s
b)
s/m
c)
kg
d)
આપેલ તમામ
7.
પદાર્થ ના પ્રારંભિક વેગ ને ________ વડે દર્શાવાય છે.
a)
U+V
b)
V
c)
U
d)
C
8.
જો પદાર્થનો અંતિમ વેગ V પ્રારંભિક વેગ U કરતાં વધુ હોય તો પ્રવેગ _____ મળે .
a)
ઋણ
b)
સમાન
c)
ઉપરના બંને
d)
ધન
9.
ગતિએ _____ ખ્યાલ છે .
a)
નિરપેક્ષ
b)
સાપેક્ષ
c)
સમાન
d)
આપેલ તમામ
10.
293 K(કેલ્વિન) =_______ સેલ્સિયસ
a)
24
b)
23
c)
21
d)
20
11.
25 સેલ્સિય = ________ કેલ્વિન
a)
298
b)
299
c)
398
d)
399
12.
25ºC તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે ?
a)
ઘન
b)
પ્રવાહી
c)
વાયુ
d)
એક પણ નહીં
13.
0ºC તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે ?
a)
ઘન
b)
પ્રવાહી
c)
વાયુ
d)
એક પણ નહીં
14.
100ºC તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે ?
a)
ઘન
b)
પ્રવાહી
c)
વાયુ
d)
એક પણ નહીં
15.
નીચે આપેલા પરિબળો પૈકી ક્યું પરિબળ બાષ્પીભવનને અસર કરે છે ?
a)
તાપમાન
b)
ભેજ
c)
પવન
d)
આપેલ તમામ
16.
નીચેના પદાર્થો માથી ક્યો પદાર્થ ઊર્ધ્વપાતી પદાર્થ નથી ?
a)
કપૂર
b)
નવસાર
c)
બરફ
d)
ડામરની ગોળી
17.
દ્રવ્યની કઈ અવસ્થા ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ ધરાવે છે ?
a)
ઘન
b)
પ્રવાહી
c)
વાયુ
d)
આપેલ તમામ
18.
નીચેના પૈકી ક્યું દ્રવ્ય નથી?
a)
ખુરશી
b)
વિચાર
c)
હવા
d)
બદામ
19.
તાપમાન વધારતા દ્રવ્યના કણોની ગતિ _________ છે.
a)
વઘે
b)
ઘટે
c)
અચળ રહે
d)
કહી શકાય નહીં
20.
293 K(કેલ્વિન) =_______ સેલ્સિયસ
a)
24
b)
23
c)
21
d)
20
21.
25 સેલ્સિય = ________ કેલ્વિન
a)
298
b)
299
c)
398
d)
399
22.
25ºC તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે ?
a)
ઘન
b)
પ્રવાહી
c)
વાયુ
d)
એક પણ નહીં
23.
0ºC તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે ?
a)
ઘન
b)
પ્રવાહી
c)
વાયુ
d)
એક પણ નહીં
24.
100ºC તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે ?
a)
ઘન
b)
પ્રવાહી
c)
વાયુ
d)
એક પણ નહીં
25.
નીચે આપેલા પરિબળો પૈકી ક્યું પરિબળ બાષ્પીભવનને અસર કરે છે ?
a)
તાપમાન
b)
ભેજ
c)
પવન
d)
આપેલ તમામ
26.
નીચેના પદાર્થો માથી ક્યો પદાર્થ ઊર્ધ્વપાતી પદાર્થ નથી ?
a)
કપૂર
b)
નવસાર
c)
બરફ
d)
ડામરની ગોળી
27.
દ્રવ્યની કઈ અવસ્થા ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ ધરાવે છે ?
a)
ઘન
b)
પ્રવાહી
c)
વાયુ
d)
આપેલ તમામ
28.
નીચેના પૈકી ક્યું દ્રવ્ય નથી?
a)
ખુરશી
b)
વિચાર
c)
હવા
d)
બદામ
29.
તાપમાન વધારતા દ્રવ્યના કણોની ગતિ _________ છે.
a)
વઘે
b)
ઘટે
c)
અચળ રહે
d)
કહી શકાય નહીં
30.
આત્મઘાતી કોથળી કોને કહે છે?
a)
સેન્ટ્રોઝોમ
b)
મેસોઝોમ
c)
લાયસોઝોમ
d)
ક્રોમોઝોમ
31.
કોષની શક્તિગ્રાહી પ્રકિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે?
a)
DNA
b)
RNA
c)
એમીનો એસીડ
d)
ATP
32.
કોષની કઈ અંગિકા ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે છે?
a)
કણાભસૂત્ર
b)
કોષકેન્દ્ર
c)
હરીતકણ
d)
રીબોઝોમ
33.
કોષની કઈ અંગિકા પ્રોટીનસંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે?
a)
ગોલ્ગીકાય
b)
લાયસોઝોમ
c)
હરીતકણ
d)
રીબોઝોમ
34.
નીચેના પૈકી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે?
a)
અમીબા
b)
પેરામિશિયમ
c)
યુગ્લીના
d)
શ્વેતકણ
35.
કોષ શબ્દ કોને આપ્યો?
a)
રોબર્ટ બ્રાઉન
b)
રોબર્ટ હૂક
c)
રોબર્ટ ફ્લેમિંગો
d)
વોટસન અને ક્રિક
36.
વનસ્પતિ મૂળ દ્રારા પાણીનું શોષણ કરે છે,આ ............... ક્રિયાનું ઉદાહરણ છે.
a)
પ્રસરણ
b)
આસૃતિ
c)
અંત:વહન
d)
એક પણ નહિ
37.
................... પુટીકા અને નલિકાઓની મોટી આવરિત જાળીરૂપ રચના ધરાવે છે.
a)
ન્યૂક્લિઈક એસિડ
b)
અંત:રસજાળ
c)
સેલ્યુલોઝ
d)
લાયસોઝોમ
38.
કોષની કઈ અંગીકા અંત:આવરણમાં ઊંડા પ્રવર્ધ ધરાવે છે?
a)
કણાભસૂત્ર
b)
કોષકેન્દ્ર
c)
હરીતકણ
d)
ગોલ્ગીકાય
39.
કઈ અંગીકા વનસ્પતિમાં ,કોષનો 50 થી 70 ટકા હિસ્સો આવરી લે છે?
a)
કણાભસૂત્ર
b)
કોષકેન્દ્ર
c)
રસધાની
d)
હરિતકણ
Reset
