NEW
Font size
WorksheetsDholakiya School Rajkot
Total questions: 12
Worksheet time: 28mins
ચોક્કસ ઘટના ની સંભાવના .............. હોય છે
1
2
3
4
અશક્ય ઘટનાની સંભાવના ............. હોય છે
0
1
2
3
કોઈ પણ ઘટનાની સંભાવના ........... ની વચ્ચે હોય છે (ચોક્કસ અને અશક્ય ઘટના સિવાય )
1 અને 2
2 અને 3
0 અને 1
5 અને 10
કુદરતી ઘટના ની સંભાવના .............. હોય છે
0
3
6
1
કોઈ પણ ઘટનાની વિરુધ્ધ ઘટનાને તે ઘટના ની ............ ઘટના કહે છે
સમાન
અસમાન
પૂરક
આમાથી અકપણ નહી
ઘટના A ની પૂરક ઘટના ને સંકેતમાં ................... વડે દર્શાવવાય છે
A'
આપેલ બને વડે
3
4
1
2
એક પાસો 1000 વખત ફેકવામાં આવે છે.પાસા પર 1,2,3,4,5 અને 6 ની આવૃતિઓ કોષ્ટકમાં આપેલ છે
પરિણામ - આવૃતિ
1 - 179
2 - 150
3 - 157
4 - 149
5 - 175
6 - 190
પાસા પરનો અંક 1 હોય અને પાસા પરનો અંક 3 હોય અને પાસા પર નો અંક 4 હોય તેની સંભાવના શોધો
0.179 , 0.157 , 0.149
0.111 , 0.112 , 0.123
0.456 , 0.678 , 0.234
0.123 , 0.345 , 0.567
હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા સળંગ 250 દિવસમાં તેમના હવામાનની આગાહી પૈકી 175 દિવસ તે સાચી પડી.
(1) તો આપેલ કોઈ એક દિવસ હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના કેટલી ?
(2) આપેલ કોઈ એક દિવસ હવામાનની આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના કેટલી ?
1→0.7 , 2→0.3
1→0.5 , 2→0.3
1→0.7 , 2→0.5
1→0.4 , 2→0.5
એક સિક્કા ને ઉછાળતા મળતા કુલ શકય પરિણામોની સંખ્યા ........ છે
1
2
3
4
એક સિક્કાને 1000 વખત ઉછાળતા નીચેની
આવૃતિઓ મળે છે.
છાપ : 455 , કાંટો : 545
દરેક ઘટના માટે સંભાવનાની ગણતરી કરો.
0.400 , 0.500
0.555 , 0.555
0.455 , 0.545
0.200 , 0.300
બે સિક્કાને 500 વખત ઉછાળવામાં આવે છે અને આપણને
બે વાર છાપ : 105 વખત મળે છે.
એક વાર છાપ : 275 વખત મળે છે.
એક પણ વાર છાપ ન મળે : 120 વખત બને છે.
આ બે વાર છાપ મળે ઘટનાની સંભાવના શોધો.
0.55
0.21
0.34
0.67
