Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Janmashtami holidays Quiz 9.8.2020

Total questions: 20

Worksheet time: 57mins

Name
Class
Date
1.

સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ...... (Tc)

a)

ax + b = 0

b)

ax - b = 0

c)

ax + b = 1

d)

ax + b = 2

2.

10માંથી aના બે ગણા બાદ કરતાં 6 મળે છે. (Tc)

a)

10 - a = 6

b)

10 - 2a = 6

c)

10 + 2a = 6

d)

10 + a = 6

3.

નીચે આપેલ સમીકરણનો ઉકેલ શોધો.(Mo)

-7 - x = -10

a)

17

b)

-17

c)

3

d)

-3

4.

નીચે આપેલ સમીકરણને ઉકેલો. (Mo)

5m+7=17

a)

1

b)

2

c)

3

d)

4

5.

નીચેના સમીકરણને ઉકેલો . (Mo)
 

 3(n−5)= −213\left(n-5\right)=\ -21  

a)

2

b)

-2

c)

7

d)

-7

6.

નીચે આપેલા સમીકરણનો ઉકેલ શોધો. (Mo)

  3x+12=5\ \frac{3x+1}{2}=5  

a)

4

b)

3

c)

2

d)

1

7.

રાજુના પિતાની ઉંમર રાજુના ઉંમરના ત્રણ ગણાથી 5 વધુ છે. રાજુના પિતા 44 વર્ષના છે, તો રાજુની ઉંમર શોધો. (Ps)

a)

13

b)

12

c)

11

d)

10

8.

પૂર્ણાંક સંખ્યાણીએવી જોડી બનાવો કે જેનો સરવાળો નીચે મુજબ થાય.

ઋણ પૂર્ણાંકો હોય. Tc

a)

(-10) + (5) = -5

b)

(10) + (-5) = -5

c)

(-10) + (-5) = -5

d)

(10) + (5) = -5

9.

યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ આપો.

26×(-48) + (-48)×(-36)=.........Mo

a)

480

b)

48

c)

1728

d)

1248

10.

સોમવારે શ્રીનગરનું તાપમાન -5 c હતુ અને મંગળવારનું તાપમાન 2 c ઓછું થયું હોય, તો મંગલવારે શ્રીનગરનું તાપમાન શું હતુ ?Ps

a)

-5

b)

-2

c)

7

d)

-7

11.

એક પરીક્ષામાં બધા સાચા જવાબ માટે (5) ગુણ આપવામાં આવે છે. બધા ખોટા જવાબ માટે (-2) ગુણ આપવામાં આવે છે .

રાધિકા બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે અને 30 ગુણ મેળવ્યા, કેમ કે તેના 10 જવાબો સાચા હતા, તો તેને કેટલા ખોટા જવાબ આપ્યા હશે?Ps

a)

5

b)

10

c)

15

d)

20

12.

સંખ્યારેખા ઉપર ધન પૂર્ણાંક ઉમેરવામાં આપણે .............. બાજુ ખાસીએ છીએ . Com

a)

જમણી

b)

ડાબીનીચે

c)

ઉપર

13.

[4×(-8)]×(-6)=[(-8)×(-6)]×4 એ પૂર્ણાંકોના ગુણાકાર વિશે ..... ગુણધર્મ સૂચવે છે.Com

a)

સંવૃતતા

b)

ક્રમ

c)

વિભાજન

d)

જુથ

14.

જે અપૂર્ણાંકના છેદ કરતાં અંશ નાનો હોય તે અપૂર્ણાંકને .... કહે છે. (Tc)

a)

અશુદ્ધ અપૂર્ણાંક

b)

શુદ્ધ અપૂર્ણાંક

c)

મિશ્ર શુદ્ધ અપૂર્ણાંક

d)

મિશ્ર અશુદ્ધ અપૂર્ણાંક

15.

નીચે આપેલા સમીકરણને ઉકેલો. (Mo) 

   223+313\ \ 2\frac{2}{3}+3\frac{1}{3}  

a)

9

b)

3

c)

6

d)

18

16.

નીચે આપેલા અપૂર્ણાંકોને ચડતા કર્મમાં ગોઠવો. (Mo)  35, 920, 710,1115\ \frac{3}{5},\ \frac{9}{20},\ \frac{7}{10},\frac{11}{15}  

a)

  35,710,1115,920\ \frac{3}{5},\frac{7}{10},\frac{11}{15},\frac{9}{20}  

b)

  920,35,710,1115\ \frac{9}{20},\frac{3}{5},\frac{7}{10},\frac{11}{15}  

c)

   35,710,920,1115\ \ \frac{3}{5},\frac{7}{10},\frac{9}{20},\frac{11}{15}  

d)

  1115  35,710,920\ \frac{11}{15}\ \ \frac{3}{5},\frac{7}{10},\frac{9}{20}  

17.

.......... સંખ્યાનું વ્યસ્ત નથી. (Com)

a)

2

b)

-1

c)

1

d)

0

18.

બે દશાંશસંખ્યાઓના ગુણાકાર પ્રથમ સંખ્યામાં દશાંશ-ચિહ્ન પછી ત્રણ અંક અને બીજી-સંખ્યામાં દશાંશ-ચિહ્ન પછી 4 અંક છે , તો મળેલ ગુણનફળમાં કેટલા અંક પછી દશાંશ-ચિહ્ન મૂકવામાં આવે . (Ld)

a)

7

b)

5

c)

3

d)

1

19.

એક લંબચોરસની લંબાઈ 5cm અને પહોળાઈ 3cm તો તેમની પરિમિતિ ........... (Ld)

a)

8

b)

2

c)

15

d)

16

20.

વિધિ અને પ્રતાપ પિકનિકમાં માટે ગયા. તેમની માતાએ તેમણે વોટર બેગમાં 5 લિટર પાણી ભરીને આપ્યું. તેમાથી વિધિએ  25\frac{2}{5} 

ભાગ પાણી પીધું.તો પ્રતાપે કેટલું પાણી પીધું હશે? (Ps) 


a)

 25\frac{2}{5}  

b)

 35\frac{3}{5}  

c)

 15\frac{1}{5}  

d)

 45\frac{4}{5}