WorksheetsG - 4 c.p. - Feb (વ્યાકરણ)
Total questions: 10
Worksheet time: 5mins
"પુસ્તક" શબ્દ ક્યા પ્રકારનો સંજ્ઞા શબ્દ છે ?
વ્યક્તિવાચક સંજ્ઞા
સ્થાનવાચક સંજ્ઞા
પ્રાણીવાચક સંજ્ઞા
વસ્તુવાચક સંજ્ઞા
નીચે આપેલા શબ્દોમાંથી સ્થાનવાચક સંજ્ઞા શબ્દની પસંદગી કરો.
પેન્સિલ
કોયલ
સિંહ
મધ્યપ્રદેશ
નીચે આપેલા શબ્દોમાંથી ચિત્રમાં ન હોય તે શબ્દ પસંદ કરો.
ચશ્મા
દાદાજી
બસ
ઉંદર
તમારા પપ્પાના ભાઈની બહેન ના પતિ તમારા શું થાય ?
કાકા
મામા
ફુઆ
માસા
પત્ર લેખનના કુલ કેટલા પ્રકાર હોય છે ? ક્યા-ક્યા ?
બે - ઔપચારિક અને અનૌપચારિક
બે - ઔપચારિક અને ઐચ્છિક
ત્રણ - ઔપચારિક, અનૌપચારિક અને ઐચ્છિક
ત્રણ - ઔપચારિક, અસામાજિક અને અનૌપચારિક
"ઉનાળામાં ખૂબ ગરમી પડે. ." - આ વાક્યમાંથી વિભક્તિ પ્રત્યય શોધો.
ખૂબ
માં
ઉનાળા
ગરમી
અહી આપેલા શબ્દો નીચેનામાંથી ક્યા પ્રકારમાં આવે છે તે જણાવો.
નદી , સમુદ્ર , વાદળ , વૃક્ષ , પર્વત, મેઘધનુષ, હવા, પંખી .....વગેરે .
કુદરતી
કૃત્રિમ
મિશ્ર
નીચેનામાંથી 'આંખ' નું સમાનાર્થી શબ્દ શોધો.
નયન
ચક્ષુ
ઉપરના બંને
ઉપરના એક પણ નહીં.
"આ બાળકનું સ્મિત સુંદર છે." - આ વાક્યમાંથી વિશેષણ શોધો.
બાળક
સ્મિત
સુંદર
આ
આત્મકથા એટલે શું ?
વ્યક્તિ પોતાના જ જીવનની કથાનું લેખન કરે તે.
વ્યક્તિ અન્યના જીવન વિશે લખે તે.
