wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A QZ6/3

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

યુરોપ અને એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડનાર કોણ ? Com ISF PRZ

a)

હિંદની હાથસાળો ,

b)

યુરોપની મિલો ,

c)

અંગ્રેજોના કારખાનાઓ

2.

MLL ભારતમાં અઢળક .......... ની આયાત થતી હતી. AN HEC DZ

a)

સોના-ચાંદી ,

b)

યંત્રસામગ્રી ,

c)

ખેતપેદાશો ,

d)

તમાકુ

3.

ઔધ્યોગિક ક્રાંતિના શરૂઆતના બે દાયકામાં અંગ્રેજો એકલા બંગાળમાથી ....... કરોડ રૂપિયા ઉપાડી ગયા હતા. AN IDR DZ

a)

બસો ,

b)

ત્રણસો ,

c)

ચારસો ,

d)

પાંચસો

4.

ઇંગ્લેન્ડમાં મળતો માલ જકાત વગર, જ્યારે ભારતના માલ પર ........ ટકા જકાત ભરવી પડતી . Ev RDC DZ

a)

60 ,

b)

70 ,

c)

80 ,

d)

90

5.

અંગ્રેજ નીતિની ભારતીય વેપાર અને ઉદ્યોગ પરની અસર વિષે ટૂંક નોંધ લખો. (ફોટો મોકલો) SY IDR PZ

a)

હું મોકલીશ ,

b)

ના