Worksheetsજનરલ નોલેજ ક્વિઝ-15
Total questions: 15
Worksheet time: 8mins
ઇન્ટેલિજન્સ નો સાચો સ્પેલિંગ કહો
intelligence
entelligance
intilligance
intelligance
તાજેતરમાં નિવૃત્તિ લેનાર ક્રિકેટર નું નામ કહો?
મહેન્દ્રસિંહ ધોની
સુરેશ રેના
યુવરાજસિંહ
સચિન તેંડુલકર
"સ્મિત"અને "સ્થિર" શબ્દો પૈકી શબ્દકોશમાં પ્રથમ શબ્દ કયો આવશે?
સ્થિર
સ્મિત
એક પણ નહીં
નીચેના શબ્દોમાં થી "દિવસ"નો સમાનાર્થી શબ્દ શોધો.
દીન
દીવસ
દિન
પૃથ્વી પર દિવસ રાત શેનાથી થાય છે?
પરિભ્રમણ
પરીક્રમણ
ધરીભ્રમણ
ચંદ્ર કોની પ્રદક્ષિણા કરે છે?
સૂર્યની
પૃથ્વીની
ચંદ્રની
સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતા પૃથ્વીને કેટલો સમય થાય છે?
365 દિવસ
24 કલાક
૪૮ કલાક
ગુજરાતની ધારાસભા માત્ર કયું ગૃહ ધરાવે છે?
ઉપલું ગૃહ
નીચલું ગૃહ
વિધાન પરિષદ
ચેર નું બીજું નામ શું છે?
કેરલ
ઉજ્જૈન
ધારાવી
કલકત્તા
ભારત દેશની રાષ્ટ્રીય રમત કઈ છે?
હોકી
ક્રિકેટ
કબડી
વોલીબોલ
ભારત દેશમાં પ્રથમ દૈનિક સમાચાર કયું છે?
મુંબઈ સમાચાર
સૌરાષ્ટ્ર સમાચાર
times of india
ગુજરાત સમાચાર
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નેહરુ
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન
ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતી?
સરોજિની નાયડુ
દેવિકા રાણી
શ્રીમતી સુચેતા કૃપલાણી
પ્રતિભા પાટીલ
ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા?
પ્રતિભા પાટીલ
સરોજિની નાયડુ
શ્રીમતી સુચેતા કૃપલાણી
મીરા કુમારી
પૂર્ણ સ્વરાજની ઘોષણા કયા શહેરમાં થઈ હતી?
લાહોર
દિલ્હી
મુંબઈ
કલકત્તા
