Free Printable Worksheets
Font size
More settings
કૃષ્ણના મામાનું નામ જણાવો.
કંસ
શકુની
શલ્ય
નંદબાબા
વસુદેવજી (a) નદી પાર કરીને ગોકુળ જાય છે.
યુદ્ધ કર્યા વગર રણ છોડીને ગયા પછી કૃષ્ણ કયા નામે ઓળખાયા?
કૃષ્ણની બહેનનું નામ શું હતું?
રાધા
રુક્મણિ
સત્યભામા
સુભદ્રા
મહાભારતમાં કૃષ્ણ કોના સારથી હતા?
પાર્થ
યુધિષ્ઠિર
સુદામા
ભીમ
નીચેના પૈકી કૃષ્ણ કયા છે?