Worksheets10th Maths Ch-10 વર્તુળ (17.8.2020) Quiz-9
Total questions: 5
Worksheet time: 32mins
Name
Class
Date
1.
Oકેન્દ્ર અને 5 cm ત્રિજયવાળા એક વર્તુળમાં જીવા PQની લંબાઈ 8cm
છે. P અને Q પરના સ્પર્શકો T બિંદુમાં છેદે છે. TP ની લંબાઈ શોધો.
a)
35
b)
310
c)
320
d)
325
2.
5cm ત્રિજયવાળા વર્તુળના વ્યાસ ABના બિંદુ A માંથી સ્પર્શક X-A-Y દોરેલ છે. XYને સમાંતર તથા A થી 8 cm દૂર આવેલ CDની લંબાઈ શોધો. (આકૃતિ દોરીને ગણતરી કરવી)
a)
4
b)
5
c)
6
d)
8
3.
નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું.
વર્તુળના બે ખૂણા વચ્ચેનો ખૂણો 0 હોઈ શકે છે.
a)
ખરું
b)
ખોટું
4.
O કેન્દ્ર્વાળા વર્તુળને બિંદુ A માંથી દોરેલ સ્પર્શકો AP તથા AQ છે. વર્તુળની ત્રિજ્યા 9cm છે. જો AO =15cm હોય તો AP + AQ શોધો.
a)
6
b)
12
c)
24
d)
48
5.
O કેન્દ્રિત 13 ત્રિજયવાળા વર્તુળની જીવા AB છે.AB =24 છે. વર્તુળને A અને B બિંદુએ દોરેલા સ્પર્શકો પી બિંદુએ છેદે છે. PA શોધો.
a)
5144
b)
5156
c)
5196
d)
5225
100 %
