wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

English

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.

માણસોને તાપતા જોઈ ખટખટને શું લાગ્યું?

a)

નવરાશ

b)

નવાઈ

c)

ખુશી

2.

ખટખટે હૂપાહુપ કરી કોને બોલાવ્યા?

a)

મિત્રો

b)

સુઘરી

c)

માણસો

3.

ઉનાળામાં ખટખટને શું થતું?

a)

ગરમી

b)

રેબઝેબ

c)

પરસેવો

4.

ટીકુબહેનને શેનો શોખ હતો?

a)

રમવાનો

b)

વાંચવાનો

c)

ફરવાનો

5.

ટીકુ બહેનનું લેશન કોણ કરી આપતું?

a)

મમ્મી

b)

પપ્પા

c)

વાર્તાનો જીન

6.

ટીકુબહેન પલંગ નીચે શું કરતાં હતા?

a)

સૂઈ ગયા

b)

વાંચતા

c)

લખતા

7.

વાદળાં કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યાં?

a)

પવનની

b)

ધરતીની

c)

વીજળીની

8.

વાદળાંને કયાં ફરવા જવાનું મન થયું?

a)

ધરતી પર

b)

આકાશમાં

c)

દરિયામાં

9.

વાદળાંએ દીવો સળગાવ્યો ત્યારે શું થયું?

a)

બપોર

b)

સૂર્યોદય

c)

સાંજ

10.

પવને પોતાનું કામ શરુ કર્યુ તેથી ધરતી પર શું આવ્યું?

a)

પવન

b)

વરસાદ

c)

વાવાઝોડું

11.

ખટખટને સુઘરીની સલાહ ગમી. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે કહો.

a)

ખોટું

b)

સાચું

12.

સુઘરીને જરાય ઠંડી લાગતી ન હતી. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે કહો.

a)

ખોટું

b)

સાચું

13.

સુઘરીનું નામ શું હતું?

a)

ચટપટ

b)

ખટપટ

c)

ખટખટ

14.

વાદળાંએ કેવા કપડાં પહેર્યા હતા?

a)

રંગબેરંગી

b)

કાળા

c)

સફેદ

15.

વાદળાં આંખો ચમકાવતા હતા ત્યારે શું થતું હતું?

a)

અજવાળું

b)

વીજળી

c)

વરસાદ