NEW
Font size
WorksheetsMaths ch-2
Total questions: 15
Worksheet time: 15mins
૩૦સેમી + ૪૦સેમી=.......સેમી
૭૦સેમી
૪૦સેમી
૩૦સેમી
ગામ A ૨૫ કિમી અને ગામ B ૧૫ કિમી બંને વચ્ચેનું કુલ અંતર કેટલુ થાય?
૩૦ કિમી
૨૦ કિમી
૪૦ કિમી
રૂપિયા ૧૦૦ ની નોટ ની લંબાઈ..... એકમમાં મપાય.
કિમી
સેમી
મીટર
તુલસી નો છોડ ૯ સેમી ઊંચો છે અને ગુલાબ નો છોડ 3 સેમી ઊંચો છે બંને વચ્ચેનો તફાવત કેટલો થાય?
૨ સેમી
૯ સેમી
૬ સેમી
૩ સેમી
૭૩ મીટર...... સેમી
૭૩૦૦ સેમી
૭૦૦ સેમી
૬૯મીટર - ૩૮મીટર=.........મીટર
૩૦ મીટર
૩૧ મીટર
૨૯ મીટર
વાંસળી ની લંબાઈ...... એકમમાં મપાય.
સેમી
કિમી
૭૨ સેમી + ૨૬ સેમી =........ સેમી
૯૭ સેમી
૯૮ સેમી
૯૦ સેમી
૩૦૦૦ મીટર= ......... કિમી
૩કિમી
૨ કિમી
૪ કિમી
રમતના મેદાનની લંબાઈ....... એકમમાં મપાય.
સેમી
મીટર
રમેશ ૧૫૦ સેમી ઊંચો છે તેની બહેન ૧૧૭ સેમી ઊંચી છે બંને વચ્ચેનો તફાવત કેટલો થાય?
૩૩ સેમી
૨૩ સેમી
૪૩ સેમી
અમદાવાદ થી મહેસાણા નું અંતર......
એકમમાં મપાય.
સેમી
મીટર
કિમી
૪ મીટર = ....... સેમી
૩૦૦ સેમી
૪૦૦ સેમી
૫ કિલોમીટર =........... મીટર
૫૦૦૦ મીટર
૪૦૦૦ મીટર
૩૦૦૦ મીટર
વિમાનમાં થતી મુસાફરી નું અંતર...... એકમમાં મપાય.
કિમી
સેમી
મીટર
