Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-9 સંમેય સંખ્યાઓ (1.9.2020) Quiz-6

Total questions: 5

Worksheet time: 16mins

Name
Class
Date
1.

બિંદુઓ A, P, Q ,B સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે
જ્યાં AP=PQ=QB
સંખ્યારેખા પર A=1 અને B=2 હોય, તો P=........ (Ps)

a)

 75\frac{7}{5}  

b)

 73\frac{7}{3}  

c)

 53\frac{5}{3}  

d)

 43\frac{4}{3}  

2.

બિંદુઓ A, P, Q ,B સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે
જ્યાં AP=PQ=QB
સંખ્યારેખા પર A=1 અને B=2 હોય, તો Q=........ (Ps)

a)

 83\frac{8}{3}  

b)

 73\frac{7}{3}  

c)

 63\frac{6}{3}  

d)

 53\frac{5}{3}  

3.

 −45-\frac{4}{5}  અને  −23\frac{-2}{3}  ની વચ્ચે આવેલી છેદમાં 15 હોય ...... છે. Mo

a)

 −1115-\frac{11}{15}  

b)

 115\frac{1}{15}  

c)

 315\frac{3}{15}  

d)

 215\frac{2}{15}  

4.

0ને  pq\frac{p}{q} સ્વરૂપમાં ...... લખાય. Tc  

a)

 00  

b)

 01\frac{0}{1}  

c)

 10\frac{1}{0}  

d)

 0×10\times1  

5.

સંખ્યારેખા ઉપર −35-\frac{3}{5}  0    અને -1 વચ્ચે ........... સરખા ભાગ પડાય. Mo 

a)

3

b)

5

c)

8

d)

7