Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૪ ૩ સપ્ટેમ્બર

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સૌને ગળે ડૂમો ભરાયો. - વાક્યમાં ઉપયોગ થયેલા ચિહ્નને ઓળખો.

a)

પૂર્ણવિરામ

b)

અલ્પવિરામ

c)

પ્રશ્નાર્થચિહ્ન

d)

અવતરણ ચિહ્ન

2.

નાનો છોકરો ઉભો થયો. - વાક્યમાં ઉપયોગ થયેલ વિરામચિહ્નને ઓળખો.

a)

પૂર્ણવિરામ

b)

અલ્પવિરામ

c)

પ્રશ્નાર્થચિહ્ન

d)

અવતરણ ચિહ્ન

3.

ઈલા , ઉભી થા. - વાક્યમાં ઉપયોગ થયેલ વિરામચિહ્નને ઓળખો.

a)

પૂર્ણવિરામ

b)

અલ્પવિરામ

c)

અવતરણ ચિહ્ન

d)

પ્રશ્નાર્થ ચિહ્ન

4.

ગુરુજી , પ્રણામ - વાક્યમાં ઉપયોગ થયેલ વિરામચિહ્નને ઓળખો.

a)

પૂર્ણવિરામ

b)

અલ્પવિરામ

c)

અવતરણ ચિહ્ન

d)

પ્રશ્નાર્થ ચિહ્ન

5.

તમે તો મને આજે ઘણું શીખવી દીધું ! - વાક્યમાં ઉપયોગ થયેલ વિરામચિહ્નને ઓળખો.

a)

પૂર્ણવિરામ

b)

અલ્પવિરામ

c)

અવતરણ ચિહ્ન

d)

પ્રશ્નાર્થ ચિહ્ન

6.

ના , મહારાજ ! હું છુટ્ટો છું ! - વાક્યમાં ઉપયોગ થયેલ વિરામચિહ્નને ઓળખો.

a)

પૂર્ણવિરામ

b)

અવતરણ ચિહ્ન

c)

અલ્પવિરામ

d)

પ્રશ્નાર્થ ચિહ્ન

7.

તારે શું શીખવું છે ? - વાક્યમાં ઉપયોગ થયેલ વિરામચિહ્નને ઓળખો.

a)

પૂર્ણવિરામ

b)

અલ્પવિરામ

c)

અવતરણ ચિહ્ન

d)

પ્રશ્નાર્થ ચિહ્ન

8.

તમે જમી લીધું ? - વાક્યમાં ઉપયોગ થયેલ વિરામચિહ્નને ઓળખો.

a)

પૂર્ણવિરામ

b)

અલ્પવિરામ

c)

અવતરણચિહ્ન

d)

પ્રશ્નાર્થ ચિહ્ન

9.

! - આપેલ નિશાની ઓળખીને વિરામ ચિહ્નનું નામ જણાવો

a)

પૂર્ણવિરામ

b)

અલ્પવિરામ

c)

અવતરણ ચિહ્ન

d)

પ્રશ્નાર્થ ચિહ્ન

10.

સાદું વાક્યએ ક્યાં વિરામ ચિહ્નનું બીજું નામ છે ?

a)

પૂર્ણવિરામ

b)

અલ્પવિરામ

c)

અવતરણ ચિહ્ન

d)

પ્રશ્નાર્થ ચિહ્નનું