wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ઉપમા અલંકાર કસોટી | ડૉ. મિહિર સોલંકી

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ઉપમેય એટલે શું ?

a)

જે વસ્તુની સરખામણી કરવાની હોય તે

b)

જે વસ્તુની સાથે સરખામણી કરવાની હોય તે

c)

ઉપમેય ઉપમાન વચ્ચે રહેલો સમાન ગુણ

d)

ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર શબ્દ

2.

ઉપમાન એટલે શું ?

a)

જે વસ્તુની સરખામણી કરવાની હોય તે

b)

જે વસ્તુની સાથે સરખામણી કરવાની હોય તે

c)

ઉપમેય ઉપમાન વચ્ચે રહેલો સમાન ગુણ

d)

ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર શબ્દ

3.

સાધારણ ધર્મ એટલે શું ?

a)

જે વસ્તુની સરખામણી કરવાની હોય તે

b)

જે વસ્તુની સાથે સરખામણી કરવાની હોય તે

c)

ઉપમેય ઉપમાન વચ્ચે રહેલો સમાન ગુણ

d)

ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર શબ્દ

4.

ઉપમાવાચક શબ્દ એટલે શું ?

a)

જે વસ્તુની સરખામણી કરવાની હોય તે

b)

જે વસ્તુની સાથે સરખામણી કરવાની હોય તે

c)

ઉપમેય ઉપમાન વચ્ચે રહેલો સમાન ગુણ

d)

ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર શબ્દ

5.

દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ વાક્યમાં ઉપમેય શોધો.

a)

દમયંતીનું મુખ

b)

ચંદ્ર

c)

સુંદર

d)

જેવું

6.

દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ વાક્યમાં ઉપમાન શોધો.

a)

દમયંતીનું મુખ

b)

ચંદ્ર

c)

સુંદર

d)

જેવું

7.

દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ વાક્યમાં સાધારણ ધર્મ શોધો.

a)

દમયંતીનું મુખ

b)

ચંદ્ર

c)

સુંદર

d)

જેવું

8.

દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ વાક્યમાં ઉપમાવાચક શબ્દ શોધો.

a)

દમયંતીનું મુખ

b)

ચંદ્ર

c)

સુંદર

d)

જેવું

9.

નીચેનામાંથી ઉપમેય અલંકારનું ઉદાહરણ શોધો.

a)

આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે.

b)

સંસાર સાગર તરવો વસમો છે.

10.

નીચેનામાંથી ઉપમેય અલંકારનું ઉદાહરણ શોધો.

a)

અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લગતી હતી.

b)

એનું મુખકમળ ખીલી ઉઠ્યું