wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

science wot 2 test

Total questions: 25

Worksheet time: 14mins

Name
Class
Date
1.

લસિકાનો રંગ .............. ની ગેરહાજરી ના કારણે રંગહિન છે.

a)

શ્વેતકણ

b)

રક્તકણ

c)

ત્રાકકણ

d)

રુધિરરસ

2.

આપેલ આકૃતિમા મૂત્રપિડ અને મૂત્રાશયને જોડતો ભાગ એટલે....

a)

D

b)

A

c)

C

d)

B

3.

વનસ્પતિમા અન્નવાહક પેશીમા ઘટકોનુ વહન કઇ દિશામા થાય છે?

a)

અધ:

b)

ઉર્ધ્વ

c)

અધ: અથવા ઉર્ધ્વ

d)

અધ: અને ઉર્ધ્વ

4.

ધમની અને શિરા માટે આપેલ પૈકી ક્યુ વિધાન સાચુ નથી?

a)

ધમનીની દીવાલ અસ્થિતિ સ્થાપક છે, જ્યારે શિરાની દીવાલ સ્થિતિ સ્થાપક છે.

b)

ધમનીમાં વાલ્વની રચના હોતી નથી, જ્યારે શિરામાં વાલ્વની રચના હોય છે.

c)

ફૂપ્ફૂસીય ધમનીમાં અશુધ્ધ રુધિરનું વહન થાય છે, જ્યારે ફૂપ્ફૂસીય શિરામાં શુધ્ધ રુધિરનું વહન થાય છે.

d)

મોટે ભાગે ધમની દ્વારા શુધ્ધ રુધિરનું વહન થાય છે , જ્યારે શિરા દ્વારા અશુધ્ધ રુધિરનું વહન થાય છે.

5.

ડાયાલિસિસમાં કૃત્રિમ મૂત્રપિંડ વડે રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવામાં આવે છે.

a)

આ વિધાન ખરુ છે.

b)

આ વિધાન ખોટું છે.

6.

જો વનસ્પતિમા મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય તો કાચી સામગ્રી અને ઊર્જાનું વહન ................. પધ્ધતિથી થાય છે.

a)

મૂળદાબ

b)

સાંદ્રતામાં તફાવત

c)

પ્રસરણ

d)

બાષ્પોત્સર્જન

7.

વસંતઋતુમાં વનસ્પતિમાં સંચિત શર્કરાનું સ્થળાંતરણ ક્યા ભાગ તરફ થાય છે?

a)

પ્રકાંડ

b)

મૂળ

c)

કલિકા

d)

આપેલ તમામ

8.

આપેલ આકૃતિમાં "A" શા માટે અપવાદ રુધિરવાહિનિ કહેવાય છે?

a)

તે ધમની હોવા છ્તાં ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે.

b)

તે શિરા હોવા છ્તાં ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે.

c)

તે ધમની હોવા છ્તાં કાર્બનડાયોક્સાઇડયુક્ત રુધિરનું વહન કરે છે.

d)

તે શિરા હોવા છ્તાં કાર્બનડાયોક્સાઇડયુક્ત રુધિરનું વહન કરે છે.

9.

રેઝિન અને ગુંદર વનસ્પતિના ............. પદાર્થો છે.

a)

પોષક

b)

બંધારણીય

c)

અનામત

d)

ઉત્સર્ગ

10.

બહીર્ગોળ લેન્સ ની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુ ના પરિમાણ જેટલું જ પ્રતિબિબ મળે ?

a)

લેન્સના મુખ્ય કેન્દ્ર પર

b)

કેન્દ્રલંબાઈ કરતા બમણા અંતર

c)

અનંત અંતરે

d)

લેન્સના પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર ની વચ્ચે

11.

શબ્દકોશમાં જોવા મળતાં નાના અક્ષરો ને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો ?

a)

50 સેમી કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ

b)

50 સેમી કેન્દ્રલંબાઈનો અંતરગોળ લેન્સ

c)

5 સેમી કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ

d)

5 સેમી કેન્દ્રલંબાઈનો અંતરગોળ લેન્સ

12.

માઘ્યમની સપાટી ને લંબ રૂપે આપાત થતા પ્રકાશ ના કીરણો નો વક્રીભુતકોણ કેટલો હોય?

a)

b)

30°

c)

60°

d)

90°

13.

વાહનો મા પાછળની વસ્તુઓ જોવા માટે લગાડેલ સાઈડ ગ્લાસ વડે મળતી પ્રતિબિંબ ની મોટવણી m...

a)

<1

b)

=1

c)

>1

d)

આપેલ પૈકી એક પણ નહીં

14.

બહીર્ગોળ લેન્સનો પાવર +5.0 D હોય તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થઈ?

a)

- 20 m

b)

+ 20 m

c)

- 20 cm

d)

+20 cm

15.

પ્રકાશનું ત્રાસું કિરણ કાચ માંથી હવા મા પ્રવેશતા શું થાય છે?

a)

તે લંબ તરફ વળે છે.

b)

તે લંબ થી દુર જાય છે.

c)

તે વક્રીભવન પામતું નથી

d)

તે મૂળ દિશામાં પરાવર્તન પામે છે.

16.

15cm, 25cm, 30cm, અને 50 cm કેન્દ્રલંબાઈ ધરાવતાં લેન્સ પૈકી ક્યા લેન્સનો પાવર સૌથી વધુ હોય છે?

a)

50 cm

b)

30 cm

c)

25 cm

d)

15 cm

17.

બહીર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી?

a)

વાસ્તવિક અને નાનું

b)

વાસ્તવિક અને મોટું

c)

આભાસી અને નાનું

d)

આભાસી અને મોટું

18.

આરસપહાણનું રાસાયણિક સૂત્ર જણાવો.

a)

Na2CO3

b)

CaCO3

c)

MgCO3

d)

K2CO3

19.

જસત + સલ્ફયુરિક એસિડ → જસતસલ્ફાઈડ + હાઈડ્રોજન

a)

ખોટું

b)

સાચું

20.

લેડ નાઈટ્રેટને ગરમ કરતાં ઉદભવતા વાયુનું નામ આપો.

a)

O2

b)

NO2

c)

આપેલ બંને

d)

એક પણ નહીં

21.

(a) PbS + (b) O2 → (c) PbO + (d)SO2 પ્રક્રિયામાં (a) (b) (c) અને (d) તરીકે અનુક્રમે 2, 3, 2, 2 લેવા પડે. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું

22.

નીચે પૈકી કઈ માહિતી સમતોલીત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી?

a)

પ્રક્રિયકો અને નીપજોની ભૌતિક અવસ્થા

b)

જે-તે પ્રક્રિયામાં સંકળાયેલા તમામ પદાર્થોની સંજ્ઞા અને રાસાયણિક સૂત્રો

c)

પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યા

d)

જે-તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે ક નહીં

23.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્વેતા ક્યાં વાયુની તીવ્ર વાસ અનુભવશે?

a)

SO2

b)

SO3

c)

આપેલ બંને

d)

એક પણ નહીં

24.

સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ગરમ કરતાં........

a)

સ્ફટિક તુરંત પીગળે છે.

b)

કથ્થાઈ રંગની બાષ્પ નીકળે છે.

c)

કસનળીમાં સફેદ ધુમાડો નીકળે છે.

d)

પીળા અવક્ષેપ મળે છે.

25.

કુદરતી વાયુનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપેલ વિધાન સાચું છે ક ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું