Worksheets8th Ch-6 વર્ગ અને વર્ગમૂળ Quiz-9 (11.9.2020)
Total questions: 5
Worksheet time: 11mins
Name
Class
Date
1.
એક નિશાળમાં ધોરણ 8ના તમામ વિધાર્થીઓ મળીને રૂપિયા 2401 પ્રધાનમંત્રી રાહત ફંડમાં ફાળો આપે છે. વર્મા જેટલી સંખ્યા છે. તેટલા રૂપિયા દરેક વિધાર્થી દાન આપે છે તો વર્ગમાં વિધાર્થીઓની સંખ્યા શોધો. Ps
a)
47
b)
45
c)
49
d)
81
2.
એક બગીચામાં 2025 છોડ એવીરીતે રોપેલ છે કે પ્રત્યેક પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય, તો પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા શોધો. Ps
a)
25
b)
35
c)
45
d)
55
3.
શું આપણે એમ કહી શકીએ કે , n અંકોવાળી પૂર્ણવર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યા જો n બેકી હોય, તો ........... com
a)
n
b)
2n
c)
2n
d)
2n+1
4.
શું આપણે એમ કહી શકીએ કે , n અંકોવાળી પૂર્ણવર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યા જો n એકી સંખ્યા હોય, તો ........... com
a)
n
b)
2n
c)
2n
d)
2n+1
5.
15129નું વર્ગમૂળ શોધ્યા સિવાય જણાવો કે મળતા વર્ગમૂળમાં અંકોની સંખ્યા કેટલી હશે ? Ld
a)
2
b)
3
c)
4
d)
5
100 %
