Worksheetsવિજ્ઞાન ધો:-૧૦ પ્રકરણ:-૧ ક્વિઝ
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
મેગ્નેશિમ ઓક્સાઈડનું રાસાયણિક સૂત્ર શું છે?
a)
H2O
b)
MgO
c)
NaCl
d)
NaOH
2.
ઝિંક અને સલ્ફુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી કયો વાયુ ઉદભવે છે?
a)
ઓક્સિજન
b)
કાર્બન ડાયોક્સાઈડ
c)
હાઈડ્રોજન
d)
સલ્ફર ડાયોક્સાઈડ
3.
મેગ્નેશિયમ ઓક્સાઈડ બનવાનુ સમતુલિત રાસાયણિક સમીકરણ કયું છે?
a)
Mg+O2-----} MgO
b)
2Mg+ O2-----}2MgO
c)
H2+O2------}Mgo
d)
Mg+O2-------}2MgO
4.
નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયા સયોગીકરણ ની પ્રક્રિયા છે?
a)
CaO+ H2O ------}Ca(OH)2 + ઉષ્મા
b)
CaO+ H2O ------}Ca(OH)2
c)
C+O2-----CO2
d)
A અને C બન્ને
5.
ઓકિસડેશન પ્રક્રિયામાં શું થાય છે?
a)
O2 તત્વ સાથે સંયોજાય છે.
b)
તત્વ H2 ગુમાવે છે.
c)
તત્વ સાથે આયન સન્યોજાય છે.
d)
આપેલ તમામ
100 %
