wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-6,3 Daily Test-12 (12.9.2020)

Total questions: 18

Worksheet time: 37mins

Name
Class
Date
1.

એક ચાલવાળા સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ = .........

a)

ax-b=0

b)

ax+b=0

c)

x-b=0

d)

x+b=0

2.

દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરવામાં આવે તો ...... મેળે .

a)

કિરણ

b)

રેખાખંડ

c)

રેખા

d)

વર્તુળ

3.

જો x=2, y=1 એ સમીકરણ 2x + 3x = k નો એક ઉકેલ હોય તો k=.......

a)

1

b)

2

c)

3

d)

7

4.

∆ABC અને ∆DEFમાં, ∠A = 50, ∠B = 70, ∠C = 60, ∠D= 60 ∠E=70 અને ∠F =50 છે, તો ∆ABC∼ .......

a)

DEF

b)

FED

c)

DFE

d)

FDE

5.

બે સમરૂપ ત્રિકોણની પરિમિતિઓનો ગુણોતર 4:25 હોય, તો તેમના ક્ષેત્રફળનો ગુણોતર .... થાય.

a)

16:625

b)

2:5

c)

5:2

d)

625:16

6.

∆ABCમાં ∠B =90 અને BM વેધ છે . AB એ ......... ગુણોતર મધ્યક છે.

a)

AM અને CM

b)

AM અને AC

c)

AC અને CM

d)

BM અને AC

7.

એક ચોરસના વિકર્ણની લંબાઈ 10cm છે તો તેનું ક્ષેત્રફળ ...... ચો semi થાય.

a)

20

b)

25

c)

50

d)

100

8.

પાયથાગોરસના પ્રમેય પ્રમેયને કેટલીક વાર ....... પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે.

a)

આર્યભટ્ટ

b)

શ્રીધર આચાર્ય

c)

બૌધાયન

d)

થેલ્સ

9.

સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ =.............

a)

 34×a2\frac{3}{4}\times a^2  

b)

 34 ×a2\frac{\sqrt{3}}{4\ }\times a^2  

c)

 34×a2\frac{3}{4}\times a^2  

d)

 32×a2\frac{\sqrt{3}}{2}\times a^2  

10.

કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલ મધ્યગાનું માપ કર્ણ કરતાં ........ હોય.

a)

સમાન

b)

બમણું

c)

અડધું

d)

ત્રણ ગણું

11.

ત્રિકોણ ABC અને DEF બે સમબાજુ ત્રિકોણો છે. જેમની બાજુની લંબાઈ અનુક્રમે 4cm અને 2cm છે. ABC અને DEFનો ગુણોતર શોધો.

a)

4:8

b)

1:2

c)

4:1

d)

2:1

12.

ABC=64 અને DEF =121 સંગતતા ABC↔PQR એ સમરૂપતા છે. જો EF=15.4 હોય, તો BC શોધો.

a)

12.2

b)

10.2

c)

15.2

d)

11.2

13.

ત્રિકોણ ABCમાં MN II BC છે. જો AM =6, MB = 9 અને AN = 8 હોય, તો AC શોધો.

a)

20

b)

15

c)

10

d)

5

14.

જો ત્રિકોણની બે બાજુ આસમાન હોય, તો મોટી બાજુની સામેનો ખૂણાનું માપ ...... હોય.

a)

મોટું

b)

નાનું

c)

સમાન

d)

એકપણ નહીં

15.

કોઈ એક ખૂણાનું માપ 60 છે. તો તેના વિપરીત કોણનું માપ .........

a)

60

b)

180

c)

300

d)

270

16.

∆ABCમાં, AD મધ્યગા છે. જો AB=6cm, AC=8cm અને AD=5cm હોય, તો BC શોધો.

(1mark)

આપેલા દાખલાણી ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines
17.

એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 10cm અને 24cm હોય, તો તેની પરિમિતિ ....cm થાય.

(2mark)

આપેલા દાખલાણી ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines
18.

બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ અનુક્રમે 144 અને 81 છે. જો પહેલા ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ 36 હોય, તો બીજા ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ ....... હોય.

(2mark)

આપેલા દાખલાણી ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines