Free Printable Worksheets
Font size
More settings
માનવીને સૌ પ્રથમ વાર ઉપયોગમાં આવેલી ધાતુ કઈ ?
લોખંડ
તાંબું
સોનું
ચાંદી
તાંબું + કલાઈ = કાંસું , તો તાંબું + ................ = પિત્તળ.
જસત
મેંગેનીઝ
તાંબું અને બોકસાઈટ - બંને વિદ્યુતની સુવાહક ધાતુ છે - વિધાન ખરું છે ?
હા
ના
એલ્યુમિનિયમની કાચી ધાતુ એટ્લે .............
બોકસાઈટ
આયર્ન ઓર
પીગ આયર્ન
નીચેનામાથી બોકસાઇટના ગુણધર્મ તારવો :
વજનમાં હળવું
કાટ પ્રતિરોધક
હવાઈ જહાજના બાંધકામમાં ઉપયોગી
રંગો બનાવવામાં ઉપયોગી