Worksheetsstd 8 (ch.12 & 6)
Total questions: 30
Worksheet time: 30mins
49 નું વર્ગમૂળ ............. છે.
8
5
7
9
જે સંખ્યાનો એકમનો અંક 2 છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક .......... હોય.
5
6
7
4
1+3+5+7+9=(......)2
6
5
7
9
પહેલી 10 એકી સંખ્યાઓનો સરવાળો ............ છે.
100
121
10
50
પાયથાગોરીઅનની ત્રિપુટીની બે સંખ્યાઓ 8 અને 17 છે, તો ત્રીજી સંખ્યા .............. છે.
12
13
14
15
50 અને 70 ની વચ્ચેની પૂર્ણવર્ગ સંખ્યા .......... છે.
64
59
69
57
42−12=...........
3
25
15
9
12 ને નાનામાં નાની સંખ્યા ........ વડે ગુણતા મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને.
2
3
4
5
152 અને 162 વચ્ચે પૂર્ણવર્ગ ન હોઇ તેવી ......... સંખ્યાઓ આવે.
15
16
30
32
7-2 નો વ્યસ્ત ............ છે.
49
72
આપેલ તમામ
(x−2)−3=............
x−5
x6
x−6
x5
(23)−2=............
49
94
9−4
4−9
(−13)⁰=........
-13
1
0
4
(−5)⁶÷(−5)⁸ ની કિંમત .......... છે.
25
51
251
1251
3−1×2−1×61 =...............
1
18
181
0
0.0000021 ને પ્રમાણિત સ્વરૂપમાં ........ લખાય.
2.1×10⁶
2.1×10⁻⁶
21×10⁶
21×10⁻⁶
x⁵×x⁻⁴÷ x²=............
x
x1
x²
x⁻²
241
141
74
47
a−2×a−21=.............
0
1
a2
a−4
નીચે આપેલી સંખ્યામાંથી ............. એ પૂર્ણવર્ગ સંખ્યા નથી.
225
263
361
484
સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા ........... છે.
5
7
8
2
a³× a⁴=a⁷ આ વિધાન સાચું છે કે ખોટું જણાવો.
સાચું
ખોટું
(aⁿ)m=amn આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું
ખોટું
3¹²÷3¹²=3 આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું
ખોટું
જે સંખ્યાનો એકમનો અંક 7 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ ન હોય. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું
ખોટું
64000 નું વર્ગમુળ 800 છે. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું
ખોટું
બેકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોઈ શકે. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું
ખોટું
પહેલી n એકી સંખ્યાઓનો સરવાળો n² હોય. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું
ખોટું
જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાના વર્ગમાં એકમ અને દશકના બંને અંક શૂન્ય હોય. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું
ખોટું
x0×y0×z0= xyz આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું
ખોટું
