Font size
Worksheetsspcf (gujarat ni swatantra sultanate) quiz 2
Total questions: 10
Worksheet time: 6mins
સુલતાન અહેમદશાહ-1 દ્વારા શરુ કરવામાં આવેલ નૌકા સેનાનું મુખ્ય મથક હતું.
દ્વારકા
ખંભાત
ભરૂચ
સુરત
ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના વાસ્તવિક શાસક કોને માનવામાં આવે છે?
ઝફરખાન
મેહમૂદ બેગડો
તાતારખાન
અહમદશાહ પહેલો
1. નીચે આપેલ વિધાન/વિધાનોમાંથી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો.
(i) વાંટાની પ્રથામાં જમીનના બે ભાગ કરવામાં આવતા.
(ii) વાંટાની પ્રથામાં જે ભાગ સુલતાનના હતા તેને ‘વાંટા’ કહેવાતા.
માત્ર i
માત્ર ii
i અને ii બંને
એકપણ નહી
એહમદશાહ પ્રથમ દ્વારા નીચેનામાંથી ક્યા સ્થળે/સ્થળોએ ટંકશાળની શરૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદ
હિંમતનગર
અમદાવાદ અને હિંમતનગર
ઉપરમાંથી એકપણ નહી
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
વાંટાની પ્રથામાં ગામની જમીનના ચાર ભાગ કરવામાં આવતા.
ચાર ભાગમાંથી સુલતાનના ત્રણ ભાગ ‘વાંટા’ કહેવાતા.
ચાર ભાગમાંથી એક ભાગ જમીનદારોનો ગણાતો, જે ‘તળપદ’ તરીકે ઓળખાતો.
વાંટાની પ્રથા મેહમૂદ બેગડાના સમયમાં નાબૂદ કરવામાં આવી.
ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સતાના પ્રથમ સુલતાન કોણ હતા?
ઝફરખાન
અહમદશાહ 1
તાતારખાન
મેહમૂદ બેગડો
અમદાવાદની સ્થાપના કરનાર ચાર ‘અહેમદો’ હતા
અહમદશાહ પહેલો, શેખ અહમદશાહ ખટુગંજબક્ષ, તાતારખાન, મલેક અહમદ
અહમદ રસુલ, મલેક અહમદ, અહમદશાહ પ્રથમ, શેખ અહમદ ખટુ ગંજ બક્ષ
અહમદશાહ પ્રથમ, મહમૂદશાહ, મલેક અહમદ, મહમદ રસુલ
નીચેનામાંથી ક્યા સુલતાન દ્વારા ‘હોજ-એ-કુતુબ’ અને ‘બાગ-એ-નગીના’ બંધાવવામાં આવેલ?
મેહમૂદ બેગડા
કુતુબુદીન એહમદશાહ
અહમદશાહ પ્રથમ
ઝફરખાન
નીચેનામાંથી ક્યા સ્થાપત્યનો વિકાસ મહમૂદશાહ બેગડાના સમયમાં થયો ન હતો.
સરખેજનો રોજો
રાણી રૂપમતીની મસ્જિદ
શાહઆલમનો રોજો
બાગ-એ-નગીના
વાંટા પદ્ધતિ નીચેનામાંથી ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે?
મહેસૂલી ક્ષેત્ર
ગુપ્તચર ક્ષેત્ર
ન્યાય ક્ષેત્ર
એકપણ નહી
