NEW
Font size
Worksheetsલેખણ ઝાલી નો રહી
Total questions: 20
Worksheet time: 10mins
લેખણ ઝાલી નો રહી' પાઠના લેખકનું નામ જણાવો.
જોરાવરસિંહ જાદવ
કિશોરસિંહ સોલંકી
નાથાલાલ દવે
સંતબાલ
કહળસંગ ગાડું જોડીને ધંધૂકે શું કરવા ગયા હતા ?
ગૉળ લેવા
ગામ જોવા
ફરવા
હટાણું કરવા
હરખચંદના મનમાં કયા બોલ ઘુમરીઓ લેતા રહ્યા ?
‘બળદ ઝાલ્યા નથી રે'તા !'
‘માળા; રજપૂતે કંઈ કરી સે ને!'
‘માળું; આ ચ્યમનું વેતરાણું સે ?”
‘બળદને તાણી ઝાલો ને ?'
હરખચંદે કોના અવસાનના પત્રો લખ્યા?
કહળસંગના પિતાના
કહળસંગનાં માતાના
કહળસંગના બનેવીના
કહળસંગના
. કપાળ માં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને
શું કહેશો ?
વિચારવિસ્તાર
કવિતા
કહેવત
રૂઢિપ્રયોગ
વાણિયાવિદ્યા કોણ વાપરે છે ?
રજપૂત
હરખચંદ
કહળસંગ
શેઠિયા
ગાડુ કોનું હતું ?
ગામનું
માલિકનું
હરખચંદનું
કહળસંગનું
હરખચંદે કહળસંગને ગાડામાં શું મૂકવા દેવાની વિનંતી કરી ?
તેલના ડબા
કપાસિયાનું બાચકું
ગૉળની ભેલિયું
તેલના ડબા
લેખણ ઝાલી નો રહી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો
લોકકથા
બોધકથા
નવલિકા
આત્મકથા
મરણ પછી બારમા દિવસે થતી વિધિ -............
વાજડી
કંકોત્રી
કારજ
કાળોત્રી
પવનનું વાવાઝોડું -..................….
વાજડી
વેરાન
કાળોત્રી
કારજ
( : ) આ કયા વિરામચિન્હનું નિશાન છે ?
અર્ધ વિરામ
અલ્પવિરામ
અવતરણ ચિન્હ
ગુરૂવીરામ
પાઘડીના જેવો વિસ્તાર-..........શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો .
કાળોત્રી
વાજડી
કારજ
પાઘડીપ
મૃત્યુ સમયે લખાતો પત્ર -.........શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો .
કારજ
કાળોત્રી
વાજડી
વેરાન
માટીની ભીંટનું નાનુ ઘર -..........શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો .
ખોલી
કાળોત્રી
કારજ
વાજડી
પગરણ માંડવા -........રૂઢિ પ્રયોગનો અર્થ આપો.
કામચોરી કરવી
સમય જતો રહ્યો
નક્કી કરવું
શરૂઆત કરવી
( ; ) આ કયા વિરામચિન્હનું નિશાન છે ?
અલ્પવિરામ
ગુરૂવીરામ
અવતરણ ચિન્હ
અર્ધ વિરામ
મનમાં ગાંઠ વાળવી -........રૂઢિ પ્રયોગનો અર્થ આપો
કામચોરી કરવી
સમય જતો રહ્યો
શરૂઆત કરવી
નક્કી કરવું
વહાણા વાઈ જવા -........રૂઢિ પ્રયોગનો અર્થ આપો
કામચોરી કરવી
સમય જતો રહ્યો
શરૂઆત કરવી
નક્કી કરવું
ડાંડાઈ કરવી -........રૂઢિ પ્રયોગનો અર્થ આપો
કામચોરી કરવી
સમય જતો રહ્યો
શરૂઆત કરવી
નક્કી કરવું
