Worksheets9th science
Total questions: 30
Worksheet time: 30mins
માનવ શરીરનો સૌથી લાંબો કોષ કયો છે?
સ્નાયુકોષ
અસ્થિકોષ
રુધિરકોષ
ચેતાકોષ
ATP નું પૂર્ણ નામ જણાવો.
એડીનોસાઇન ડાયફોસ્ફેટ
એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ
એડીનોસાઇન ફોસ્ફેટ
ઇંડાના કવચ ને દૂર કરવા કયા રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે?
મંદ હાઇડ્રોક્લોરિક એસિડ
મંદ નાઇટ્રિક એસિડ
મંદ સલ્ફયુરિક એસિડ
કણાભસૂત્ર ના અંતઃઆવરણ માં આવેલા લાંબા અંતઃપ્રવર્ધો ને શું કહે છે ?
ગ્રેનમ
થાઈલેકોઇડ
ક્રિસ્ટી
મને ઓળખો.
હું વનસ્પતિ માટે ખોરાક સંશ્લેષણ નું કાર્ય કરું છુ?
લાપસોઝોમ્સ
કણાભસૂત્ર
કોષકેન્દ્ર
હરિતકણ
કોષકેન્દ્ર ની ફરતે આવેલ દ્વિસ્તરીય આવરણ ને શું કહે છે?
કોષકેન્દ્રપટલ
કોષરસપટલ
કોષકેન્દ્રિકા
DNA ના કાર્યકારી ટુંકડા ને શું કહે છે?
જમીન
રિબોઝોમ્સ
જનીન
રંગસૂત્ર
માત્ર ન્યુકિલઈક એસિડ ધરાવતો બેક્ટેરિયાનો પ્રદેશ........તરીકે ઓળખાય છે?
ન્યુક્લિઓઇડ
થાઈલેકોઈડ
કોષ ની પાચનકોથળી તરીકે કોણ ઓળખાય છે?
કણાભસૂત્ર
હરિતકણ
લાયસોઝોમ્સ
અંતઃકોષરસજાળ
જીવરસને પ્રોટોપ્લાઝમ શબ્દ આપનાર વૈજ્ઞાનિક.
પરકિન્જે
વોટ્સન
રોબર્ટહૂક
રોબર્ટબ્રાઉન
સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઑ માં નિર્માણ કરતી અંગિકા કઈ છે?
રસધાની
કોષકેન્દ્ર
અંત:કોષરસજાળ
ગોલ્ગીપ્રસાધન
મને ઓળખો.
હું કોષમાં ખોરાકના વિધટનથી ATP નું નિર્માણ કરું છુ?
કણાભસૂત્ર
હરિતકણ
રસધાની
વનસ્પતિ કોષ માં કોષદીવાલ મોટે ભાગે સેલ્યુલોઝ ની બનેલી હોય છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન સાચું છે.
લીસી અંતઃકોષરસજાળ વિષદ્રવ્યૉ અને હાનિકારક દવાઓને બિનહાનિકારક બનાવે છે.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
એવી પેશી નું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે.
ચેતાપેશી
સંયોજક પેશી
સ્નાયુપેશી
સ્થાપી વનસ્પતિ પેશી નું નિર્માણ કઈ પેશી માંથી થાય છે?
વદ્યનશીલ પેશી
મુદુતકપેશી
જલવાહક પેશી
દઠોતક પેશી
સંદેશાઓનું વહન કરતી અને શરીર ના અંગોનું સંકલન કરતી પેશી કઈ છે.
સ્નાયુપેશી
લાદીસમ
તંતુઘટક
ચેતાપેશી
વૃક્ષની છાલ પર કયાં દ્રવ્ય નું સ્થૂલન હોય છે.
પેકિટન
કાર્બોદિત
સુબેરિન
મનુષ્ય શરીર માં પાસપાસેના બે ક્રમિક અસ્થિઓ વચ્ચે નું જોડાણ કરતી સંયોજક પેશી કઈ છે.
અસ્થિબંધ
સ્નાયુબંધ
તંતુઘટક
બે પેશીઓ ,બે અંગો ને જોડતી અને પૂરણ કરતી પ્રાણી પેશી..........છે?
અધિચ્છદ પેશી
સ્નાયુ પેશી
સંયોજક પેશી
જલજ વનસ્પતિ ને તારકક્ષમતા આપતી પેશી........છે?
દઢોતક
વાયુતક
હરિતકણોતક
અભિશોષણ અને સ્ત્રાવ કરતી પ્રાણી પેશી કઈ છે?
લાદીસમ
ધનાકાર
મેદપૂર્ણ
સ્તંભીય
મને ઓળખો.
હું રુધિર ગંઠાઇ જવાની ક્રિયા માં મદદ કરુ છુ.
રક્તકણ
શ્વેતકણ
ત્રાકકણ
વનસ્પતિ માં બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા ને .......કહે છે.
બાષ્પોત્સર્જન
વાયુ વિનિમય
વહનક્રિયા
વનસ્પતિમાં પાણી અને ખનીજક્ષારો નું વહન કરતી પેશી કઈ છે?
અન્નવાહક
મૃદુતક
સ્થૂલકોણક
જલવાહક
મૂત્રપિંડનલિકા નું અંદરનું અસ્તર............. પેશીનું બનેલું હોય છે.
સ્તંભીય
ધનાકાર
લાદીસમ
નાળિયેરના રેસાઓમાં.......... પેશી હોય છે.
દઢોતક
સ્થૂલકોણક
મૃદુતક
સ્થૂલકોણક પેશીમાં આંતરકોષીય અવકાશ હોય છે.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
રેખિત સ્નાયુ ને સરળ સ્નાયુ કહે છે.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
રણવિસ્તાર ની વનસ્પતિ ના અધિસ્તર પર ..........નું સ્થૂલન જોવા મળે છે.
કાર્બોદિત
લીપીડ
સુબેરિન
ક્યુટિન
