wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

English 1

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.

Leaf નો સાચો અર્થ શું થાય?

a)

ગુલાબ

b)

ડાળી

c)

પાંદડું

d)

ઝાડ

2.

Squirrel is playing with________?

a)

Cat

b)

Rabbit

c)

Elephant

d)

Jumbo

3.

What is Jumbo doing?

a)

Running in the sky.

b)

Flying in the sky.

c)

Sleeping

4.

આપેલું ચિત્ર ક્યાં પાઠ માંથી લીધું છે?

a)

The dreaming squirrel.

b)

The sky is falling.

c)

Lilly Billy and Gullu.

5.

Hang શબ્દ નો સાચો અર્થ શું થાય?

a)

પગ

b)

ચિત્ર

c)

લટકાવવું

d)

સ્વચ્છ

6.

" I know you, you are mr blue." આપેલ પંક્તિ કંઈ કાવ્ય ની છે?

a)

Snap and tap and clap

b)

The colourful people

c)

The dreaming squirrel

d)

The sky is falling

7.

Donkey એટલે_______?

a)

ઊંટ

b)

ગધેડો

c)

સસલું

d)

વાંદરો

8.

આપેલું ચિત્ર ક્યાં પાઠ માંથી લીધું છે?

a)

The dreaming squirrel

b)

The colourful people

c)

The sky is falling

9.

Who is sitting on Jumbo?

a)

Cat

b)

Camel

c)

Squirrel

d)

Rabbit

10.

Go and stand near the_______. પંક્તિ પૂર્ણ કરો.

a)

Fan

b)

Door

c)

Table

d)

Picture

11.

વાદળ નો સાચો spelling ક્યો થાય?

a)

Sky

b)

Camel

c)

Cloud

d)

Sun.

12.

Hang the _______ on the wall.

a)

Chalk

b)

Feet

c)

Notebook

d)

Picture

13.

Your garden is_______, are you Miss Green?

a)

Clean

b)

Dirty

c)

Yellow

d)

Right

14.

Began etle_______?

a)

શબ્દ

b)

શરૂ કર્યુ

c)

પુરૂ કરવું

d)

અધૂર પુરૂ કરવું

15.

Colourful નો સાચો અર્થ શું થાય?

a)

લોકો

b)

રંગીન

c)

ફૂલ વાળુ

d)

કલર વગરનું