wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th A FA-2 Quiz [Ch-4,9.5-->(5.1)] (24.9.2020)

Total questions: 18

Worksheet time: 36mins

Name
Class
Date
1.

નીચેના સમીકરણને ઉકેલો . (Mo)

 3(n5)=213(n−5)=−21  

a)

2

b)

-2

c)

7

d)

-7

2.

સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ...... (Tc)

a)

ax + b = 0

b)

ax - b = 0

c)

ax + b = 1

d)

ax + b = 2

3.

નીચેના સમીકરણને વિધાન સ્વરૂપે લખો. (Com)

x - 5 = 9

a)

xમાંથી 5 બાદ કરતાં 9 મળે.

b)

xમાં 5 ઉમેરતાં 9 મળે.

c)

xના 5ગણા 9 મળે.

d)

xનો 5મો ભાગ 9 મળે.

4.

15માં bના ત્રણ ગણા ઉમેરતા 18 મળે.(TC)

a)

15 - b = 18

b)

15 + b = 18

c)

15 - 3b = 18

d)

15 + 3b = 18

5.

નીચે આપેલા સમીકરણનો ઉકેલ શોધો. (Mo)

 3x+12=5\frac{3x+1}{2}=5  

a)

1

b)

2

c)

3

d)

4

6.

2m + 3= 13 એ m = .......... માટે સાચું શું છે. Mo

a)

2

b)

3

c)

4

d)

5

7.

સંમેય સંખ્યાનો ઉદભવ ...... શબ્દ પરથી થયો TC

a)

પૂર્ણાંક

b)

ગુણોતર

c)

અસંમેય

d)

અનાવૃત

8.

 પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. Tc 

 3624\frac{36}{-24}  

a)

 32\frac{3}{2}  

b)

 23\frac{2}{3}  

c)

 32-\frac{3}{2}  

d)

 23-\frac{2}{3}  

9.

......... એ ધન કે ઋણ સંમેય સંખ્યા નથી. Com

a)

2

b)

1

c)

-1

d)

0

10.

નીચે આપેલ પેટર્નમાં પછીની સંખ્યા ...... છે. Mo 

 35, ........., 915,1220-\frac{3}{5},\ .........,\ -\frac{9}{15},-\frac{12}{20}  

a)

 610\frac{6}{10}  

b)

 510\frac{5}{10}  

c)

 510-\frac{5}{10}  

d)

 610-\frac{6}{10}  

11.

નીચેમાંથી કઈ સંખ્યા મોટી છે? Mo

a)

 56-\frac{5}{6}  

b)

 46-\frac{4}{6}  

c)

 36-\frac{3}{6}  

d)

 26-\frac{2}{6}  

12.

 2196= ........Mo-2\frac{1}{9}-6=\ ........Mo  

a)

 8198\frac{1}{9}  

b)

 9189\frac{1}{8}  

c)

 918-9\frac{1}{8}  

d)

 819-8\frac{1}{9}  

13.

એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ ........ ખ્યાલ આપે છે. Com

a)

બિંદુ

b)

કિરણ

c)

રેખા

d)

રેખાખંડ

14.

કતારના બે પખિયા વચ્ચેના ખૂણો ....... હોય . Com

a)

લધુકોણ

b)

ગુરુકોણ

c)

કાટ્કોણ

d)

કોટિકોણ

15.

નીચે માંથી ........ જોડ કોટિકોણની નથી. Com

a)

70 અને 20

b)

75 અને 15

c)

48 અને 52

d)

35 અને 55

16.


 (313)+(213)+(513)=..............Mo\left(\frac{-3}{13}\right)+\left(\frac{-2}{13}\right)+\left(\frac{-5}{13}\right)=..............Mo  

(1 માર્ક) 
આપેલા દાખલની ગણતરી કરીને ફોટો પાડીને મોકલવાના રહેશે.

4 lines
17.

શિક્ષકે વિધાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિધાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિધાર્થીના ગુણના બે ગણાથી 7 વધારે છે. જો સૌથી વધુ ગુણ 87 હોય, તો સૌથી ઓછા ગુણ કેટલા હશે ? Ps

(2 માર્ક)

આપેલા દાખલની ગણતરી કરીને ફોટો પાડીને મોકલવાના રહેશે.

4 lines
18.

મુન્નાએ તેની પાસે રહેલી નોટબૂકના ત્રણ ગણા 50 માંથી બાદ કર્યા અને તેનું પરિણામ 8 મળ્યું હોય, તો નોટબૂકની સંખ્યા શોધો. Ps

(2 માર્ક)

આપેલા દાખલની ગણતરી કરીને ફોટો પાડીને મોકલવાના રહેશે.

4 lines