wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૪ આસપાસ, રીયા ની મુસાફરી

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

મુસાફરી વખતે ટ્રેનમાં કેવી રીતે ચડવું જોઈએ?

a)

ધક્કામુક્કી કરીને....

b)

ધક્કામુક્કી કર્યા વગર ચાલીને.....

c)

દોડીને.....

2.

નીચેનામાંથી કયું ચિત્ર ટ્રેનમાં ટિકિટ ચેક કરનારનું છે?

a)
b)
3.

બે કે તેથી વધુ રેલવે માર્ગ છૂટ્ટા પડતાં હોય તેવા સ્ટેશનને.........

a)

જંકશન કહેવાય.

b)

સ્ટેશન કહેવાય.

c)

ફાટક કહેવાય.

4.

પૂનમે રેલવે મુસાફરી વખતે બારીની બહાર શું જોયું?

a)

નદી

b)

કચ્છનું સફેદ રણ

c)

દરિયો

5.

ક્યાં પૂલને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે?

a)

ગોલ્ડન બ્રિજ

b)

સૂરજબારી

c)

ઝૂલતાં પૂલ

6.

નીચેનામાંથી કયું ચિત્ર યોગ્ય છે?

a)
b)
7.

ટ્રેનમાં મુસાફરી વખતે ચાલુ ટ્રેનમાં દરવાજાની નજીક......

a)

ઊભા રહેવું જોઈએ.

b)

ઊભા ના રહેવું જોઈએ.

c)

બારીમાંથી હાથ બહાર કાઢવો.