Font size
S
M
L
XL
Worksheetsગુજરાત ક્વીઝ -૧
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
ગુજરાતની કઈ ડેરી જગ વિખ્યાત છે ?
a)
બનાસ ડેરી
b)
વસુધારા ડેરી
c)
અમુલ ડેરી
d)
સુમુલ ડેરી
2.
સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?
a)
નર્મદા
b)
સરસ્વતી
c)
વિશ્વામિત્રી
d)
તાપી
3.
ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ?
a)
પાવાગઢ
b)
ચોટીલા
c)
ગિરનાર
d)
શેત્રુંજય
4.
અહીં આપેલ મંદિરને ઓળખો .
a)
ઉનાઈ મંદિર
b)
સોમનાથ મંદિર
c)
અંબાજી મંદિર
d)
દેવામોગરા મંદિર
5.
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
a)
સાબરમતી નદી
b)
કરજણ નદી
c)
પાર નદી
d)
રૂપેણ નદી
6.
ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટો જીલ્લો કયો છે ?
a)
અમદાવાદ
b)
વડોદરા
c)
કચ્છ
d)
સુરત
7.
ગુજરાત વિધાનસભા ભવનનું નામ જણાવો
a)
સરદાર વલ્લભભાઈ પટેલ ભવન
b)
વિઠ્ઠલભાઈ પટેલ ભવન
c)
આંબેડકર ભવન
d)
જવાહરલાલ નહેરુ ભવન
8.
ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ?
a)
b)
c)
d)
9.
નર્મદા જીલ્લાનું મુખ્ય મથક કયું છ ?
a)
આહવા
b)
રાજપીપળા
c)
વડોદરા
d)
ભરૂચ
10.
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
a)
નર્મદા
b)
સાબરમતી
c)
મેશ્વો
d)
દમણગંગા
11.
ગુજરાતની કઈ ડેરી જગ વિખ્યાત છે ?
a)
બનાસ ડેરી
b)
વસુધારા ડેરી
c)
અમુલ ડેરી
d)
સુમુલ ડેરી
Reset
