wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

BSS Sabha

Total questions: 15

Worksheet time: 18mins

Name
Class
Date
1.

આજની સભા નું નામ લખો.

4 lines
2.

આજની સભા number જણાવો.

a)

સભા number-1

b)

સભા number-2

3.

પહેલી video માં શેની વાર્તા બતાવી.

a)

ચકલી-લીન્ડીયો

b)

બકરી-લીન્ડીયો

4.

અપણે બધા શેમાં બંધાયેલા છીએ?

a)

સિંહના ટોળામાં

b)

માયાનાં બંધન માં

5.

ભગવાન ભજવામાં આડું આવે એ ____________.

a)

બંધન

b)

માયા

6.

પહેલું દુખ શેનું જોયું આપડે?

a)

પુત્ર-પરિવારમાંથી દુઃખ

b)

એશ-આરામમાંથી દુઃખ

7.

નાચ-ગાનમાંથી દુઃખ એમાં કયાં singer નો પ્રસંગ સંભાળ્યો.

a)

લિયો ટોલ્સટોય

b)

માઈકલ જેક્શન

8.

ઈટાલીના ચિત્રકાર કે જેમને કલા-સાહિત્યમાં દુઃખ આવ્યું હતું .

a)

માઈકલ એન્જેલો

b)

નેપોલિયન બોનાપાર્ટ

9.

આ વાક્ય કોણે કહ્યું: મેં સુખ નાં ૬ દિવસ પણ નથી જોયા.

a)

ઔરંગઝેબ

b)

નેપોલિયન બોનાપાર્ટ

10.

આ વાક્ય કોણે કહ્યું: 'આખી દુનિયાને હું હસાવી શકું છું,પણ આખી દુનિયા ભેગી થાય તો પણ મને હસાવી શકે નહિ,એટલો હું દુઃખી છું.'

a)

કિશોરકુમાર

b)

ચાર્લી ચેપ્લીન

11.

કયું બંધન આપણને વળગ્યું છે?

4 lines
12.

કઈ સ્વામીની વાત અહી દર્શાવી છે?

a)

1/84

b)

1/25

c)

બંને

13.

પંચવિષયનું સુખ કેવું છે?

a)

અસલી

b)

નકલી

14.

શબ્દ,સ્પર્શ,_________,________,________

4 lines
15.

આજનું homework.

4 lines