wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી ધોરણ 6otr exam 2

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માગી ?

a)

પબ્લિક ફોન

b)

મોબાઇલ ફોન

c)

સેલ્યુલર ફોન

d)

ગ્રામો ફોન

2.

રવિશંકર વ્યાસને ' મહારાજ ' નું બિરુદ કોણે આપ્યું ?

a)

રાજાએ

b)

બ્રાહ્મણોએ

c)

લોકોએ

d)

બહારવટિયાઓએ

3.

રવિશંકર મહારાજને ' માણસાઈના દીવા ' કોણે કહયા છે ?

a)

ગાંધીજીએ

b)

ઝવેરચંદ મેઘાણીએ

c)

મહેન્દ્ર મેઘાણીએ

d)

ધીરુભાઈએ

4.

દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો ?

a)

સ્વચ્છતાનો

b)

નમ્રતાનો

c)

વફદારીનો

d)

ખુમારીનો

5.

ગામમાં શાનું નિર્માણકાર્ય થઈ રહ્યું હતું ?

a)

મંદિરનું

b)

દેરાસરનું

c)

મહેલનું

d)

હવેલીનું

6.

ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો ?

a)

રાજસત્તાનો

b)

લોકપ્રવૃત્તિનો

c)

ધાર્મિકપ્રવૃત્તિનો

d)

આર્થિકપ્રવૃત્તિ

7.

રવિશંકર મહારાજના જન્મદિવસે કયો તહેવાર હતો ?

a)

મહાશિવરાત્રી

b)

નવરાત્રિ

c)

ઉત્તરાયણ

d)

દિવાળી

8.

' મૂક સેવક ' શબ્દનો અર્થ શો થાય ?

a)

મૂંગા લોકોની સેવા કરનાર

b)

ગરીબ અને દુઃખી લોકોની સેવા કરનાર

c)

કોઈ અપેક્ષા વગર મૂંગા - મૂંગા સેવા કરનાર

d)

બોલીને સેવા કરનાર

9.

મહારાજનું મૂળ નામ શું હતું ?

a)

નર્મદાશંકર

b)

શિવશંકર

c)

ચંદ્રશંકર

d)

રવિશંકર

10.

' રવિશંકર મહારાજ ' પાઠના લેખકનું નામ જણાવો.

a)

સંત બાલ

b)

ધીરુભાઈ પરીખ

c)

કાન્ત

d)

નાથાલાલ દવે

11.

શિલ્પી ભગવાનની મૂર્તિ શામાંથી ઘડી રહયો હતો?

a)

સોનામાંથી

b)

લાકડામાંથી

c)

આરસપહાણમાંથી

d)

લોખંડમાંથી

12.

સ્ટોરમાં કોણ દાખલ થયું ?

a)

યુવક

b)

સ્ત્રી

c)

દુકાનદાર

d)

એકપણ નહીં

13.

આઝાદીની લડતમાં ઝંપલાવવા માટે મહારાજે કયો ધંધો છોડ્યો ?

a)

ખેતીનો

b)

રસોઈકામનો

c)

યજમાનવૃત્તિનો

d)

કટલેરીનો

14.

હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના અગ્નિસંસ્કાર કોણ કરતું ?

a)

લોકો

b)

રવિશંકર મહારાજ

c)

ધીરુભાઈ

d)

ગાંધીજી

15.

યાત્રા દરમ્યાન પાણી પીવા માટે મહારાજ સાથે શું રાખતા ?

a)

દોરી અને લોટો

b)

પાણીની બોટલ

c)

પાણીની માટલી

d)

એકપણ નહીં