Worksheetsધોરણ :-૩, આસપાસ
Total questions: 15
Worksheet time: 15mins
છોટુ પ્રથમ વખત કયા શહેરમાં આવ્યો છે?
અમદાવાદ
મુંબઈ
દિલ્હી
કોલકાતા
દિવાળીમાં ઘરને શણગારવા માટે શાનો ઉપયોગ થાય છે?
રંગોળી અને દીવડા
રંગ અને ગુલાલ
દહી અને હાંડી
ક્રિસમસ ટ્રી અને સ્ટાર
નીચેનામાંથી કયુ પ્રાણી આપણે મરજી વગર ઘરમાં રહે છે?
વંદો
કબુતર
ખિસકોલી
સાપ
પંખીઓને ખાવાની રીત ને શું કહે છે?
વાગોળવું
ચડવું
જમવું
ચણવુ
પપ્પા ના પપ્પા ને શું કહેવાય છે?
દાદા
કાકા
મામા
માસા
સલમાન નો પરિવાર કયો ધંધો કરે છે?
મોતી કામ
કંદોઈ કામ
ધોબી કામ
સુથારી કામ
કુટુંબમાંથી બાળકોને કઈ ભાવના શીખવા મળે છે?
નફરતની
જુદા પણ ની
ઈર્ષા કરવાની
આદર કરવાની
આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ?
ખુલ્લો
વાસી
તાજો
બજારુ
પુલાવ શામાંથી બને છે?
ચોખા
બાજરી
મકાઈ
ઘઉં
ઘઉં માંથી કઈ વસ્તુ બને છે?
ઈડલી
ઢોસા
ખાખરા
પુલાવ
વિપુલ ના દાદીમાં ઝડપથી દાદર કેમ ન ચડી શક્યા?
દાદીમા બીમાર હતા
દાદીમા ને પગે વાગ્યું હતું
દાદીમા ઘરડા હતા
દાદીમા અંધ હતા
જે લોકો બોલી અને સાંભળી શકતા નથી ,તેમને શું કહેવામાં આવે છે?
પ્રજ્ઞાચક્ષુ
વિકલાંગ
મૂક બધિર
મનોરોગી
જે લોકો બોલી શકતા નથી તેઓ કેવી રીતે વાતચીત કરે છે!
બીજાની મદદથી
ઇશારાથી
લખીને
મશીનથી
તમારો રમકડું રમતા રમતા તૂટી જાય છે તો ,તમારા ચહેરા પર કેવા ભાવ જોવા મળે છે?
આનંદના
દુઃખના
આશ્ચર્યના
હાસ્યના
ખિસકોલીની પાર્ટીમાં કયા બે પંખીઓ આવ્યા?
કબુતર અને પોપટ
ચકલી અને હોલો
કાબર અને કાગડો
બતક અને સમડી
