Font size
Worksheets10th Maths Ch-3 Daily Test-15 (3.10.2020)
Total questions: 18
Worksheet time: 49mins
સમીકરણયુગ્મ 2x+y=6 અને 4x+2y=5નો ઉકેલગણ .......
એક બિંદુ
ખાલીગણ
સંપાતી
એકપણ નહીં
સમીકરણ x + 2y =4 નો ઉકેલ (2, k)હોય, તો k = ......
2
1
3
4
(0, 0)એ દ્વિચલ સમીકરણ 2x +3y + k = 0 હોય, તો k = ........
1
3
2
0
નીચે આપેલ સમીકરણને ઉકેલો.
x+y=14, અને x-y=4
(9, 5)
(5, 9)
(5, 5)
(9, 9)
7x-15y = 2 માં y= ..........
y=715y+2
y=15y−2
y=15y−2
3s+2t=6
3s+2t=36
2s+3t=6
2s+3t=36
x-3y=1 & 3x+y=3 નો ઉકેલ ..........
(0, 1)
(1, 0)
(1, 1)
(0, 0)
જો y=mx + 3 ની રેખા બિંદુ (2, 11)માંથી પસાર થતી , તો m = ........
-4
4
2
11
જો 2y=x અને 3x + 4y = 20 હોય, તો x = .......
1
2
3
4
બિંદુ (-1, -5) ...... ચરણનું બિંદુ છે.
પ્રથમ
બીજા
ત્રીજા
ચોથા
સમીકરણ 3x+y=7 (i) & -x+2y=2(ii) માંથી xનો લોપ કરવા સમીકરણ (ii) ને કઈ સંખ્યા વડે ગુણવા પડે.
1
2
3
4
જો 5x + 3y = 24 અને 3x + 5y = 8 હોય, તો x-y = .........
8
6
4
2
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મનો ઉકેલ .........
2x+y-5=0, 3x+2y-8=0
(-2, -1)
(-2, 1)
(2, -1)
(2, 1)
જો સમીકરણયુગ્મ 3x - y + 8 = 0 અને 6x - ky = -16ના આલેખ સંપાતી રેખાઓ હોય,તો k = .........
−21
2
−2
pની કઈ કિમત માટે નીચેના સુરેખ સમીકરણયુગ્મનો ઉકેલ અનન્ય મળે ?
4x + py + 8 = 0
2x +2y + 2 = 0
p=4
p=8
p=8
pની કઈ કિમતથી નીચે આપેલ સમીકરણયુગ્મનો અનંત ઉકેલો મળે ?
kx = 3y - (k-3) = 0
12x + ky - k = 0
(1 Mark)
આપેલ સખળની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.
આપેલા સમીકરણયુગ્મનો ઉકેલ શોધો.
x2+y3=13 & x5−y4=−2
(2 Mark)આપેલ સખળની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.
x−16+y−33=1 x−15+y−11=2
આપેલા સમીકરણયુગ્મનો ઉકેલ શોધો.
(2 Mark)
આપેલ સખળની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.
