NEW
Font size
WorksheetsEnglish 2 test
Total questions: 15
Worksheet time: 30mins
કિરણ નામ નો સાચો spelling કયો થાય?
Keeran
Kiram
Kiran
Keran
_______ girl. યોગ્ય આર્ટિકલ મૂકો.
An
The
A
________ Red fort. ખાલી જગ્યા મા ક્યો આર્ટિકલ આવશે.
A
The
An
વૈશાલી નો સાચો spelling ક્યો થાય?
Veishali
Vashali
Vaeshali
Vaishali
This is ________ oldman.
A
An
The
Article આવે જ નહિ.
You ______ a pen.
Heve
Have
Has
The monkey______ a long tail.
Has
Have
Heve
Is
છાયા નામ નો સાચો spelling શું થાય?
Chaya
Chaaya
Cchaya
Chhaya
ધાર્મિક ગ્રથોમાં આગળ ક્યો આર્ટિકલ આવે?
The
A
An
બધા જ આવી શકે.
નીચે આપેલ આર્ટિકલ માંથી ક્યો આર્ટિકલ અનિશ્ચિત આર્ટિકલ નથી?
A
An
The
કુસુમ નામ નો સાચો spelling ક્યો છે?
Koosum
Kusoom
Koosoom
Kusum
________bicycle.
A
An
The
________Ramayana.
The
An
A
એક પણ નહી.
સામાન્ય નામ નો ઉચ્ચાર સ્વર થી થતો હોય અને એકવચન માં હોય ત્યારે _____ આર્ટિકલ વપરાય છે?
A
An
The
બધા આવી શકે.
ઝલક નામ નો સાચો spelling ક્યો થાય?
Jalak
Jalac
Zalac
Zalak
