wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 7 ગુજરાતી OTR paper 2

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

' પરીક્ષા ' પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે ?

a)

ચોમાસા

b)

શિયાળા

c)

વસંત

d)

ઉનાળા

2.

શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થી બેઠા હતા ?

a)

આઠ

b)

દસ

c)

બાર

d)

3.

ગાંધીજીએ મુસાફરી માટે ક્યા વાહનનો ઈન્કાર કર્યો ?

a)

મોટરગાડીનો

b)

આગગાડીનો

c)

સલૂનનો

d)

વિમાનનો

4.

ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન કેટલા વાગ્યે લેતા ?

a)

10 વાગ્યે

b)

11 વાગ્યે

c)

12 વાગ્યે

d)

1 વાગ્યે

5.

ગાંધીજી મનુબહેનને રેલવેના ડબાની બારીની બહાર શું બતાવવા માગતા હતા ?

a)

મેદની

b)

વૃક્ષો

c)

લટકતા લોકો

d)

ખેતરો

6.

મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો ?

a)

માનવતાવાદી

b)

ક્રૂર

c)

ખારીલો

d)

દયાળુ

7.

મહાદેવની આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ ?

a)

માસીએ

b)

શંકરે

c)

નારજીકાકાએ

d)

ઈન્સ્પેક્ટરે

8.

' અહીં છીંડામાં મરને ' - એવું મહાદેવ કોને કહે છે ?

a)

ગાયને

b)

શંકરને

c)

બકરીને

d)

બળદને

9.

ગાંધીજીને ક્યા વાઈસરોયને મળવા દિલ્લી જવાનું હતું ?

a)

લૉર્ડ ક્લાઈવ

b)

લૉર્ડ માઉન્ટ બેટન

c)

લૉર્ડ મિન્ટો

d)

લૉર્ડ ડેલહાઉસી

10.

મનુબહેન ગાંધીજીના શું થતાં હતાં ?

a)

પુત્રી

b)

પૌત્રી

c)

દોહિત્રી

d)

ભત્રીજી

11.

સ્ટેશને - સ્ટેશને કોનાં દર્શન કરવા હજારોની મેદની જામતી હતી ?

a)

ગાંધીજીનાં

b)

જવાહરલાલ નેહરુનાં

c)

સરદાર પટેલનાં

d)

ડૉ. રાજેન્દ્રપ્રસાદનાં

12.

મનુબહેન બાપુજીના ખાનામાં આવ્યા ત્યારે બાપુજી શું કરતા હતા ?

a)

જમતા હતા.

b)

લખતા હતા.

c)

ઊંઘતા હતા.

d)

કસરત કરતા હતા.

13.

' પરીક્ષા ' પાઠમાં લેખકનું નામ જણાવો.

a)

પ્રવીણ દરજી

b)

પન્નાલાલ પટેલ

c)

ધૂમકેતુ

d)

કાકા કાલેલકર

14.

' પેપર લઈને મંડી પડ્યો ' - મહાદેવ વિશે તમે શું વિચારો છો ?

a)

ગપ્પાં મારવા લાગ્યો.

b)

કોઈકના માંથી જોઈને લખવાં જ લાગ્યો.

c)

તેને ઘણું આવડતું હશે.

d)

ચોપડીમાંથી જોઈને લખવાં લાગ્યો.

15.

' પરીક્ષા ' પાઠમાં ' વિદ્યાધિકારી ' એટલે....................

a)

શિક્ષણ ના અધિકારી

b)

વિદ્યાના અધિકારી

c)

પંડિત

d)

સરકારી અધિકારી