wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ-૨૧ સૂર્ય ફરે પણ હું ન ફરું

Total questions: 23

Worksheet time: 13mins

Name
Class
Date
1.

લોધિકાના દરબાર કોણ હતા?

a)

અભેસિંહજી

b)

અભિજીતસિંહ જી

c)

અભય સિંહજી

d)

ઉત્તમ સિહજી

2.

હું કાંઈ નાનો બાળક નથી.

કોણ બોલે છે કોને કહે છે

a)

રાજ કુંવર ભાણભા બાપુ બોલે છે અને પોતાના માતુશ્રી ને કહે છે

b)

રાજકુંવર બોલે છે અને પોતાના સગા માસીયાઈ ભાઈને કહે છે

c)

અભેસિંહ બોલે છે અને યુવાન કુંવરને કહે છે

d)

માતુશ્રી બોલે છે અને પોતાના કુંવરને કહે છે

3.

રાજકુંવર ભાણભા બાપુને કોની સાથે દર્શન કરવા જુનાગઢ જવાની ભારે લગની લાગી હતી

a)

પોતાના માતુશ્રી સાથે

b)

પોતાના સગા સંબંધીઓ સાથે

c)

પોતાના સગા માસીયાઈ ભાઈ લોધિકા ના દરબાર ધ્યાની અભેસિંહ જી સાથે

d)

પોતાના મિત્ર સાથે

4.

સ્વામીના સાધુ તો ભારે કામણગારા હોય

કોણ બોલે છે કોને કહે છે

a)

માતા માકુબા બોલે છે અને અભેસિંહ ને કહે છે

b)

માતા માકુબા બોલે છે અને યુવાન કુંવર ભાણભા બાપુને ભયનું કારણ દેખાડતા કહે છે

c)

અભેસિંહ બોલે છે અને માતાને કહે છે

d)

રાજકુંવર બોલે છે અને માતા માકુબા ને કહે છે

5.

રાજકુમાર ભાણભા બાપુના માતુશ્રીનું નામ શું હતું?

a)

માંનકુબા

b)

મકરબા

c)

માનભા

d)

માકુબા

6.

ભાણભા બાપુ ક્યાંના દરબાર હતા?

a)

વાગડ

b)

વાગુદડ

c)

વેધર

d)

વાગુસર

7.

_________અને___________ની પ્રેરણાથી જુનાગઢ સ્વામિનારાયણ મંદિરની પરિક્રમા માં આરસ પાથરવામાં સારી આર્થિક સેવા કરી હતી

a)

સદગુરુ નારાયણદાસજી સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી

b)

પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી

c)

સદગુરુ નારાયણદાસજી સ્વામી અને પુરાણી ગોપીનાથદાસજી સ્વામી

d)

સદગુરુ નારાયણદાસજી સ્વામી અને પુરાણી પ્રેમપ્રકાશ દાસજીસ્વામી

8.

રાજકુંવર દરબાર ભાણભા બાપુ જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે કરીને આવ્યા પછી કઈ સાચી વાત સમજાવતા પોતાના માતુશ્રીને શું કહ્યું?

એક બે વાક્યમાં જવાબ આપો

a)

સ્વામિનારાયણ ધર્મની ઉજળાશ, નીતિમત્તા અને પવિત્રતાની સાચી વાત સમજાણી.

b)

સ્વામીના મંદિર ઠાકોરજી, સંતોના જીવન આવું તો બીજે ક્યાંય આપણને જોવા ન મળે આ તો સાચો સનાતન ધર્મ છે.

c)

સંતો ગામડે ગામડે ફરીને સહુને સત્સંગ કરાવતા હતા

d)

સંતો એક જ વખત જમતા અને એકાદશીના ઉપવાસ કરતા એવું પવિત્ર જીવન એમણે જોયું

9.

વાગુદડ ના દરબાર_______હતા.

a)

ભાણભા બાપુ

b)

અભેસિંહ બાપુ

c)

ઉત્તમ સિંહ બાપુ

d)

ભાણ બાપુ

10.

દરબાર ભાણભા બાપુ એ સત્સંગમાં શું સેવા કરી હતી અને એમનું જીવન કેવું હતું?

એક બે વાક્યમાં જવાબ આપો

a)

ભાણભા બાપુએ શિર ને સાટે સત્સંગ રાખ્યો હતો

b)

વાગુદડમાં મંદિર કરાવ્યું ને મોટા સંતો ને તેડાવી સંત સમાગમ કરી જીવન સાર્થક કર્યું હતું

c)

સદ ગુરુ નારાયણદાસજી સ્વામી અને પુરાણી સ્વામી ગોપીનાથજી ની પ્રેરણાથી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ની પરિક્રમામાં આરસ પાથરવામાં એમણે સારી આર્થિક સેવા કરી હતી

d)

સંતો આવે એ પહેલા રસ્તો વાળવાન સેવા કરતા

11.

સદગુરુ પ્રેમાનંદ સ્વામી પાસે સંગીત શીખેલા______ઠાકોરજી પાસે વાજિંત્ર વજાડીને સુંદર ગામડું કર્યું

a)

ચકુભાઈ ગવૈયા

b)

અભેસિંહ જી

c)

ગુણાતીતાનંદ સ્વામી

d)

પ્રેમાનંદ સ્વામી

12.

કુંવર ભાણભા બાપુ જૂનાગઢ મંદિરમાં આવ્યા પછી શું સાંભળીને ભારે પ્રભાવિત થયા?

a)

દિવાળીના મંગળ દિવસે સંતોએ ધૂન ભજન અને કીર્તન ગયા

b)

પૂજ્ય સ્વામી એ આદર ભર્યો આવકાર આપી એમને ઉતારા કરાવ્યા તથા પ્રેમથી પીરસીને ભાવથી જમાડ્યા

c)

સદગુરુ પ્રેમાનંદ સ્વામી પાસે સંગીત શીખેલા ચકુભાઈ ગયા એ ઠાકોરજી પાસે વાજિંત્ર વજાણી સુંદર ગાવણુ કર્યું

d)

પૂજ્ય સ્વામી શ્રી એ પ્રગટ પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રતાપની બળભરી વાતો કરી

13.

જુનાગઢ ના મંદિરમાં બંને દરબારો કેટલા દિવસ રોકાયા?

a)

એક બે

b)

બે-ત્રણ

c)

ત્રણ ચાર

d)

એક ત્રણ

14.

ભાણભા બાપુ ને પૂજ્ય સ્વામી (ગુણાતીતાનંદ સ્વામી) એ શું વાતો કરી? એક બે વાક્યમાં જવાબ આપો

a)

અભેસિંહ એ પોતાના માસીયાઈ ભાઈ કુંવર ભાણભા બાપુ ની ઓળખાણ કરાવી

b)

પૂજ્ય સ્વામીજીએ ભગવાનને સંભાળી કુંવરને ભગવાનના આશરાના બળની ને મહિમાની વાતો કરી

c)

વર્તમાન ધરાવી કંઠી બાંધી

d)

પૂજા માટે શ્રી હરિની મૂર્તિઓ આપી

e)

ખૂબ સારું સારું ભોજન જમાડ્યા

15.

પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામીએ મુમુક્ષુ કુંવરને ભગવાનના______અને_______વાતો કરીને વર્તમાન ધરાવી કંઠી બાંધી

a)

આશરો અને મહિમા

b)

મહિમા અને ભક્તિ

c)

મહિમા અને જ્ઞાન

d)

મહિમા અને નિષ્ઠા

16.

માતુશ્રી માફ કરજો.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

કુંવર ભાણભા બાપુ બોલે છે અને પોતાની માતા માકુબા ને કહે છે

b)

અભેસિંહ જે બોલે છે અને માતા માકુબાને કહે છે

c)

અભેસિંહ બોલે છે અને કુંવરને કહે છે

d)

કુંવર બોલે છે અને પૂજ્ય સ્વામી શ્રી ને કહે છે

17.

માતા માકુબા શેના ઉપાસક હતા?

a)

અંબિકા

b)

જગદંબા

c)

ભવાની

d)

દુર્ગા

18.

ભલે આપની મરજી હોય તો ચાલો પૂછી સ્વામીશ્રીને પાસે જઈએ.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

અભેસિંહ બોલે છે અને માતૃશ્રી ને કહે છે

b)

કુંવર બોલે છે અને અભેસિંહ જી ને કહે છે

c)

અભેસિંહ જી બોલે છે અને પૂજ્ય સ્વામી શ્રી ને કહે છે

d)

અભેસિંહ જી બોલે છે અને કુંવર ભાણભા બાપુને કહે છે

19.

કુંવરને દેવ દર્શન અને મહંત સ્વામીના સદુપદેશ થી સ્વામિનારાયણ ધર્મની______, _______અને________ની સાચી વાત સમજાણી

a)

પવિત્રતા

b)

નીતિમત્તા

c)

ઉજળાશ

d)

ઉદારતા

20.

ભુવા કેમ નવાઈ પામી ગયા? એક બે વાક્યમાં જવાબ આપો

a)

ભુવાઓને કહી દો કે હવે અહીં આવે નહીં

b)

ભૂવાઓને કહી દો કે માતાજી પાસે દૂધ ખીર લાપસી નો પ્રસાદ થશે

c)

કુંવરે કહ્યું મારે તો હવે સ્વામિનારાયણ સિવાય કોઈને દર્શને જવું નથી

d)

માતાજી પાસે હવે હિંસા થશે નહીં

21.

માતાજી પાસે હવે હિંસા થશે નહીં.

કોણ બોલે છે અને કોને કહે છે

a)

દરબાર ભાણભા બાપુ બોલે છે અને ભુવા ને કહે છે

b)

ભુવા બોલે છે અને માતાજીને કહે છે

c)

દરબાર બોલે છે અને અભેસિંહ ને કહે છે

d)

માતાજી બોલે છે અને ભાણભા બાપુને કહે છે

22.

દરબાર ભાણભા બાપુએ જૂનાગઢમાં મંદિર કરાવ્યું.

a)

સાચું

b)

ખોટું

c)

અડધું સાચું

d)

અડધું ખોટું

23.

સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને સદ્ ગુરુ નારાયણદાસજી સ્વામીની પ્રેરણાથી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ની પરિક્રમામાં આરસ પાથરવામાં કુંવર ભાણભા બાપુએ સારી આર્થિક સેવા કરી હતી

a)

સાચું

b)

અડધું સાચું

c)

ખોટું

d)

અડધું ખોટું