WorksheetsCC - 508
Total questions: 10
Worksheet time: 2mins
કલાના મુખ્ય પ્રકાર કયા કયા છે?
લલિતકલા અને લલિતેતર કલા
દૃશ્યકલા અને શ્રાવ્યકલા
ઉપયોગી કલા અને નિરુપયોગી કલા
લલિતકલાનો મુખ્ય હેતુ કયો છે?
અર્થપ્રાપ્તિ
યશપ્રાપ્તિ
આનંદપ્રાપ્તિ
સગવડપ્રાપ્તિ
કઈ કળાનું ઉપાદાન મુખ્યત્વે સ્થૂળ અને ભૌતિક છે?
શિલ્પકળા
ચિત્રકળા
સ્થાપત્યકળા
સંગીતકળા
કઈ કળાનું ઉપાદાન ધ્વનિ છે?
સાહિત્યકળા
સંગીતકલા
ઉપરના બંને
એક પણ નહીં
ચિત્રકળાનું ઉપાદાન કયું છે?
સૂર
ધ્વનિ
રંગ, ફલક, રેખા
સિમેન્ટ,રેતી, માટી,કપચી
સહુથી ઓછું ભૌતિક ઉપાદાન કઈ કળામાં વપરાય છે?
સાહિત્યકળા
સંગીતકળા
ચિત્રકળા
નૃત્યકલા
કઈ કળામાં ગતિનું સૌન્દર્ય નથી?
નૃત્યકલા
શિલ્પકળા
સ્થાપત્યકલા
બી અને સી
' મળેલા જીવ ' નવલકથા કઈ કળાનું ઉદાહરણ છે?
શિલ્પકળા
સ્થાપત્યકળા
સાહિત્યકળા
નૃત્યકલા
કળાઓનું વર્ગીકરણ કયા ચિંતકના આધારે કરેલું છે?
હેગલ
એમ્બર ક્રોમ્બી
રવીન્દ્રનાથ ઠાકુર
પ્લેટો
સર્વોત્તમ અથવા સહુથી અઘરી કલા કઈ છે?
નૃત્યકલા
ચિત્રકલા
શિલ્પકલા
સાહિત્યકલા
